સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિપિન પરીખ/મા: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> જેનાહાથમાંઆપણે દિવસેઅનેરાતે, કૂદકેનેભૂસકે, મોટાથયા તે આપણાજહ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
જેના હાથમાં આપણે | |||
દિવસે અને રાતે, કૂદકે ને ભૂસકે, | |||
મોટા થયા | |||
તે | તે | ||
આપણા જ હાથમાં | |||
ક્ષણે ક્ષણે, સંકોડાતી સંકોડાતી | |||
નાની થતી જાય | |||
અને એક દિવસ | |||
ડૂસકાંભીના ખાલી હાથ | |||
પાછળ મૂકી | |||
અલોપ થઈ જાય. | |||
</poem> | </poem> |
Latest revision as of 07:10, 29 September 2022
જેના હાથમાં આપણે
દિવસે અને રાતે, કૂદકે ને ભૂસકે,
મોટા થયા
તે
આપણા જ હાથમાં
ક્ષણે ક્ષણે, સંકોડાતી સંકોડાતી
નાની થતી જાય
અને એક દિવસ
ડૂસકાંભીના ખાલી હાથ
પાછળ મૂકી
અલોપ થઈ જાય.