સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શરદ ઠાકર/‘બાંઝ ઔરત’: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} “ક્યાતકલીફહૈ?” “સા’બ, યેમેરીબેટીહૈ, મંગલા. શાદીકોએકસાલહ...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
“ક્યાતકલીફહૈ?”
 
“સા’બ, યેમેરીબેટીહૈ, મંગલા. શાદીકોએકસાલહોગયા, લેકિનઅભીતકબચ્ચાનહીંહુઆ.”
“ક્યા તકલીફ હૈ?”
મારીનજરસામેબેઠેલીમંગળાઉપરપડી. હજુતોએપોતેજબાળકજેવડીલાગતીહતી. દૂબળી-પાતળી, બીધેલીહરણીજેવી, જાણે‘ઘર-ઘર’ રમતાંરમતાંઆછોકરીઘરગૃહસ્થીમાંજઈપડીહોય. સાથેએનીમાઆવીહતી. ભણેલી-ગણેલીબહેનોલગ્નકર્યાપછીએક-બેવર્ષસુધીસંતાનનજન્મેએમાટેશુંકરવુંએનીસલાહપૂછવાઆવતીહોયછે, ત્યારેમંગળાસત્તરવર્ષનીહશેત્યારેપરણીગઈહશેનેઅઢારમેવરસેએનેખોળાનાખૂંદનારનીતરસજાગીહતી.
“સા’બ, યે મેરી બેટી હૈ, મંગલા. શાદી કો એક સાલ હો ગયા, લેકિન અભી તક બચ્ચા નહીં હુઆ.”
મેંમારીફરજબજાવી. મંગળાનોકેસકાઢ્યો. વિગતોટપકાવી. પછીએને‘એકઝામિનેશનટેબલ’ ઉપરલીધી. પછીએમા-દીકરીનેસમજાવવાબેઠો.
મારી નજર સામે બેઠેલી મંગળા ઉપર પડી. હજુ તો એ પોતે જ બાળક જેવડી લાગતી હતી. દૂબળી-પાતળી, બીધેલી હરણી જેવી, જાણે ‘ઘર-ઘર’ રમતાં રમતાં આ છોકરી ઘરગૃહસ્થીમાં જઈ પડી હોય. સાથે એની મા આવી હતી. ભણેલી-ગણેલી બહેનો લગ્ન કર્યા પછી એક-બે વર્ષ સુધી સંતાન ન જન્મે એ માટે શું કરવું એની સલાહ પૂછવા આવતી હોય છે, ત્યારે મંગળા સત્તર વર્ષની હશે ત્યારે પરણી ગઈ હશે ને અઢારમે વરસે એને ખોળાના ખૂંદનારની તરસ જાગી હતી.
“મારીદૃષ્ટિએમંગળાનેસારવારનીજરૂરજનથી. હજીતોએનાંલગ્નનેમાંડએકવર્ષપૂરુંથયુંછે. થોડીધીરજરાખો.” નહીંસા’બ! અગરબચ્ચાનહીંહુઆ, તોઉસકાઘરવાલાઉસકોવાપસભેજદેગા.”
મેં મારી ફરજ બજાવી. મંગળાનો કેસ કાઢ્યો. વિગતો ટપકાવી. પછી એને ‘એકઝામિનેશન ટેબલ’ ઉપર લીધી. પછી એ મા-દીકરીને સમજાવવા બેઠો.
“એમતેકંઈહોતુંહશે? બાળકતોસારવારપછીપણકદાચનથાય. એમાંસ્ત્રીનોશોવાંક?”
“મારી દૃષ્ટિએ મંગળાને સારવારની જરૂર જ નથી. હજી તો એનાં લગ્નને માંડ એક વર્ષ પૂરું થયું છે. થોડી ધીરજ રાખો.” નહીં સા’બ! અગર બચ્ચા નહીં હુઆ, તો ઉસકા ઘરવાલા ઉસકો વાપસ ભેજ દેગા.”
“વોહમકુછનહીંજાને, સા’બ! બસ, તુમઇલાજકરો.” “સારું! મંગળાનાવરનેબોલાવો. પહેલાંએનીલેબોરેટરીમાંતપાસકરવીપડશે.”
“એમ તે કંઈ હોતું હશે? બાળક તો સારવાર પછી પણ કદાચ ન થાય. એમાં સ્ત્રીનો શો વાંક?”
મંગળાનીમાનાચહેરાઉપરનિરાશાનીશ્યામલછાયાઢળીગઈ. “જમાઈકીબાતજાનેદો, સા’બ! વોખરાબઆદમીહૈ. લડકીકોબહુતમારતાહૈ. ઉસકીતોબસએકહીબાતહૈ: યામુઝેબચ્ચાદો, વરનાતુમચલીજાઓ. સા’બ, આપજમાઈકીબાતછોડકરમંગલાકીદવાશુરૂકરદો.”
“વો હમ કુછ નહીં જાને, સા’બ! બસ, તુમ ઇલાજ કરો.” “સારું! મંગળાના વરને બોલાવો. પહેલાં એની લેબોરેટરીમાં તપાસ કરવી પડશે.”
મેંએમજગોળીઓઉતારીઆપી. શારીરિકસંબંધમાટેનીતારીખોઅનેબીજીકેટલીકશિખામણોઆપીનેમેંએનેવિદાયકરી.
મંગળાની માના ચહેરા ઉપર નિરાશાની શ્યામલ છાયા ઢળી ગઈ. “જમાઈ કી બાત જાને દો, સા’બ! વો ખરાબ આદમી હૈ. લડકી કો બહુત મારતા હૈ. ઉસકી તો બસ એક હી બાત હૈ: યા મુઝે બચ્ચા દો, વરના તુમ ચલી જાઓ. સા’બ, આપ જમાઈ કી બાત છોડ કર મંગલા કી દવા શુરૂ કર દો.”
એકમહિનાપછીઆકોલાથીફોનઆવ્યો: સારવારનુંકંઈપરિણામઆવ્યુંનહતું. ગઈકાલેરાત્રેએનાવરેએનેધરવથઈજાયએહદેમારીહતી. જોએક-બેમહિનામાંકોઈસારાસમાચારનહીંમળેતોઘરમાંથીકાઢીમૂકવાનીધમકીઆપીદીધીહતી.
મેં એમ જ ગોળીઓ ઉતારી આપી. શારીરિક સંબંધ માટેની તારીખો અને બીજી કેટલીક શિખામણો આપીને મેં એને વિદાય કરી.
હુંઆટલેદૂરબેઠાંબેઠાંશુંકરીશકું? “મંગલા, જોગોલિયાંમૈંનેલિખીથીં, વોફિરસેશુરૂકરદો. ઔરઇસમહિનેમેંબારહ, ચૌદહ, સોલહઔરઅઠારવીંતારીખકો...” ફરીપાછીએજવૈજ્ઞાનિકસમજણઅનેશિખામણ. બધુંસાંભળીલીધાપછીએત્રસ્તઅબળાએફોનમૂકીદીધો. એનાપતિથીગુપ્તરીતેબિચારીએસ.ટી.ડી. બૂથમાંઆવીનેમારીસાથેવાતકરતીહતી.
એક મહિના પછી આકોલાથી ફોન આવ્યો: સારવારનું કંઈ પરિણામ આવ્યું ન હતું. ગઈ કાલે રાત્રે એના વરે એને ધરવ થઈ જાય એ હદે મારી હતી. જો એક-બે મહિનામાં કોઈ સારા સમાચાર નહીં મળે તો ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપી દીધી હતી.
અનેએકકમભાગીદિવસેએનાધણીએબાપડીનેમારી-મારીનેલોથજેવીકરીનાખી, “નિકલજા, સા... ઘરમેંસે. તેરેજૈસીબાંઝઔરતકોઘરમેંરખનેસેક્યાફાયદા?”
હું આટલે દૂર બેઠાં બેઠાં શું કરી શકું? “મંગલા, જો ગોલિયાં મૈંને લિખી થીં, વો ફિરસે શુરૂ કર દો. ઔર ઇસ મહિનેમેં બારહ, ચૌદહ, સોલહ ઔર અઠારવીં તારીખ કો...” ફરી પાછી એ જ વૈજ્ઞાનિક સમજણ અને શિખામણ. બધું સાંભળી લીધા પછી એ ત્રસ્ત અબળાએ ફોન મૂકી દીધો. એના પતિથી ગુપ્ત રીતે બિચારી એસ.ટી.ડી. બૂથમાં આવીને મારી સાથે વાત કરતી હતી.
મંગલારડતી-વલખતીઅમદાવાદઆવી. બીજેદિવસેમાએનેલઈનેમારીપાસેઆવી. મેંસારવારઆપતાંપહેલાંએનેફરીએકવારતપાસીલીધી. પછીહર્ષવિષાદઅનેકરુણાનામિશ્રભાવોસાથેનિદાનજાહેરકર્યું, “મંગલા, તુમમાબનનેવાલીહો.” અનેએધ્રુસકે-ધ્રુસકેરડીપડી. એનીમાનીઆંખોમાંચમકહતી, “સા’બ, અબજમાઈમેરીબેટીકોવાપસબુલાલેગા.”
અને એક કમભાગી દિવસે એના ધણીએ બાપડીને મારી-મારીને લોથ જેવી કરી નાખી, “નિકલ જા, સા... ઘરમેં સે. તેરે જૈસી બાંઝ ઔરત કો ઘરમેં રખને સે ક્યા ફાયદા?”
{{Right|[‘દિવ્યભાસ્કર’ દૈનિક: ૨૦૦૫]}}
મંગલા રડતી-વલખતી અમદાવાદ આવી. બીજે દિવસે મા એને લઈને મારી પાસે આવી. મેં સારવાર આપતાં પહેલાં એને ફરી એક વાર તપાસી લીધી. પછી હર્ષવિષાદ અને કરુણાના મિશ્ર ભાવો સાથે નિદાન જાહેર કર્યું, “મંગલા, તુમ મા બનનેવાલી હો.” અને એ ધ્રુસકે-ધ્રુસકે રડી પડી. એની માની આંખોમાં ચમક હતી, “સા’બ, અબ જમાઈ મેરી બેટી કો વાપસ બુલા લેગા.”
{{Right|[‘દિવ્ય ભાસ્કર’ દૈનિક: ૨૦૦૫]}}
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 08:52, 29 September 2022


“ક્યા તકલીફ હૈ?” “સા’બ, યે મેરી બેટી હૈ, મંગલા. શાદી કો એક સાલ હો ગયા, લેકિન અભી તક બચ્ચા નહીં હુઆ.” મારી નજર સામે બેઠેલી મંગળા ઉપર પડી. હજુ તો એ પોતે જ બાળક જેવડી લાગતી હતી. દૂબળી-પાતળી, બીધેલી હરણી જેવી, જાણે ‘ઘર-ઘર’ રમતાં રમતાં આ છોકરી ઘરગૃહસ્થીમાં જઈ પડી હોય. સાથે એની મા આવી હતી. ભણેલી-ગણેલી બહેનો લગ્ન કર્યા પછી એક-બે વર્ષ સુધી સંતાન ન જન્મે એ માટે શું કરવું એની સલાહ પૂછવા આવતી હોય છે, ત્યારે મંગળા સત્તર વર્ષની હશે ત્યારે પરણી ગઈ હશે ને અઢારમે વરસે એને ખોળાના ખૂંદનારની તરસ જાગી હતી. મેં મારી ફરજ બજાવી. મંગળાનો કેસ કાઢ્યો. વિગતો ટપકાવી. પછી એને ‘એકઝામિનેશન ટેબલ’ ઉપર લીધી. પછી એ મા-દીકરીને સમજાવવા બેઠો. “મારી દૃષ્ટિએ મંગળાને સારવારની જરૂર જ નથી. હજી તો એનાં લગ્નને માંડ એક વર્ષ પૂરું થયું છે. થોડી ધીરજ રાખો.” નહીં સા’બ! અગર બચ્ચા નહીં હુઆ, તો ઉસકા ઘરવાલા ઉસકો વાપસ ભેજ દેગા.” “એમ તે કંઈ હોતું હશે? બાળક તો સારવાર પછી પણ કદાચ ન થાય. એમાં સ્ત્રીનો શો વાંક?” “વો હમ કુછ નહીં જાને, સા’બ! બસ, તુમ ઇલાજ કરો.” “સારું! મંગળાના વરને બોલાવો. પહેલાં એની લેબોરેટરીમાં તપાસ કરવી પડશે.” મંગળાની માના ચહેરા ઉપર નિરાશાની શ્યામલ છાયા ઢળી ગઈ. “જમાઈ કી બાત જાને દો, સા’બ! વો ખરાબ આદમી હૈ. લડકી કો બહુત મારતા હૈ. ઉસકી તો બસ એક હી બાત હૈ: યા મુઝે બચ્ચા દો, વરના તુમ ચલી જાઓ. સા’બ, આપ જમાઈ કી બાત છોડ કર મંગલા કી દવા શુરૂ કર દો.” મેં એમ જ ગોળીઓ ઉતારી આપી. શારીરિક સંબંધ માટેની તારીખો અને બીજી કેટલીક શિખામણો આપીને મેં એને વિદાય કરી. એક મહિના પછી આકોલાથી ફોન આવ્યો: સારવારનું કંઈ પરિણામ આવ્યું ન હતું. ગઈ કાલે રાત્રે એના વરે એને ધરવ થઈ જાય એ હદે મારી હતી. જો એક-બે મહિનામાં કોઈ સારા સમાચાર નહીં મળે તો ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપી દીધી હતી. હું આટલે દૂર બેઠાં બેઠાં શું કરી શકું? “મંગલા, જો ગોલિયાં મૈંને લિખી થીં, વો ફિરસે શુરૂ કર દો. ઔર ઇસ મહિનેમેં બારહ, ચૌદહ, સોલહ ઔર અઠારવીં તારીખ કો...” ફરી પાછી એ જ વૈજ્ઞાનિક સમજણ અને શિખામણ. બધું સાંભળી લીધા પછી એ ત્રસ્ત અબળાએ ફોન મૂકી દીધો. એના પતિથી ગુપ્ત રીતે બિચારી એસ.ટી.ડી. બૂથમાં આવીને મારી સાથે વાત કરતી હતી. અને એક કમભાગી દિવસે એના ધણીએ બાપડીને મારી-મારીને લોથ જેવી કરી નાખી, “નિકલ જા, સા... ઘરમેં સે. તેરે જૈસી બાંઝ ઔરત કો ઘરમેં રખને સે ક્યા ફાયદા?” મંગલા રડતી-વલખતી અમદાવાદ આવી. બીજે દિવસે મા એને લઈને મારી પાસે આવી. મેં સારવાર આપતાં પહેલાં એને ફરી એક વાર તપાસી લીધી. પછી હર્ષવિષાદ અને કરુણાના મિશ્ર ભાવો સાથે નિદાન જાહેર કર્યું, “મંગલા, તુમ મા બનનેવાલી હો.” અને એ ધ્રુસકે-ધ્રુસકે રડી પડી. એની માની આંખોમાં ચમક હતી, “સા’બ, અબ જમાઈ મેરી બેટી કો વાપસ બુલા લેગા.” [‘દિવ્ય ભાસ્કર’ દૈનિક: ૨૦૦૫]