ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભાગવતપુરાણ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 2: | Line 2: | ||
<span style="color:#0000ff">'''ભાગવતપુરાણ'''</span> : આ ગ્રન્થને શ્રીમદ્ ભાગવત પણ કહેવાય છે. પાંચમી કે છઠ્ઠી સદીમાં રચાયેલા આ ગ્રન્થમાં ૧૨ સ્કંધ છે, ૩૫૫ અધ્યાયો છે અને ૧૮૦૦૦ શ્લોકો છે. વિષ્ણુઅવતાર સમા કૃષ્ણના જીવન અને એનાં પરાક્રમોનું વર્ણન આ ગ્રન્થના કેન્દ્રમાં છે. વળી એમાં કલિયુગ અંગેની આગાહીઓ છે. અહીં એક વાત નોંધવા જેવી છે કે ક્યાંય અહીં રાધાનો ઉલ્લેખ નથી. ભાષા, શૈલી અને છંદને કારણે આ ગ્રન્થ પુરાણોમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. વિષ્ણુપુરાણની સામગ્રી, સાથે અહીંની સામગ્રીનું ઘણું સામ્ય જોઈ શકાય છે. પ્રેરણાદાયી ભક્તચરિત્રો, ભાવસભર સ્તુતિઓ, અત્યંત સરળ ભાષામાં જીવ-જગતજગદીશનો પરિચય, કૃષ્ણલીલાઓનું નિરૂપણ વગેરે દ્વારા ભક્તિનો પ્રવાહ વહેવડાવનાર આ પુરાણનો દશમસ્કંધ વૈષ્ણવોમાં લોકપ્રિય છે. | <span style="color:#0000ff">'''ભાગવતપુરાણ'''</span> : આ ગ્રન્થને શ્રીમદ્ ભાગવત પણ કહેવાય છે. પાંચમી કે છઠ્ઠી સદીમાં રચાયેલા આ ગ્રન્થમાં ૧૨ સ્કંધ છે, ૩૫૫ અધ્યાયો છે અને ૧૮૦૦૦ શ્લોકો છે. વિષ્ણુઅવતાર સમા કૃષ્ણના જીવન અને એનાં પરાક્રમોનું વર્ણન આ ગ્રન્થના કેન્દ્રમાં છે. વળી એમાં કલિયુગ અંગેની આગાહીઓ છે. અહીં એક વાત નોંધવા જેવી છે કે ક્યાંય અહીં રાધાનો ઉલ્લેખ નથી. ભાષા, શૈલી અને છંદને કારણે આ ગ્રન્થ પુરાણોમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. વિષ્ણુપુરાણની સામગ્રી, સાથે અહીંની સામગ્રીનું ઘણું સામ્ય જોઈ શકાય છે. પ્રેરણાદાયી ભક્તચરિત્રો, ભાવસભર સ્તુતિઓ, અત્યંત સરળ ભાષામાં જીવ-જગતજગદીશનો પરિચય, કૃષ્ણલીલાઓનું નિરૂપણ વગેરે દ્વારા ભક્તિનો પ્રવાહ વહેવડાવનાર આ પુરાણનો દશમસ્કંધ વૈષ્ણવોમાં લોકપ્રિય છે. | ||
{{Right|હ. મા.}} | {{Right|હ. મા.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = ભવ્ય શૈલી | |||
|next = ભાણ | |||
}} |
Latest revision as of 11:14, 1 December 2021
ભાગવતપુરાણ : આ ગ્રન્થને શ્રીમદ્ ભાગવત પણ કહેવાય છે. પાંચમી કે છઠ્ઠી સદીમાં રચાયેલા આ ગ્રન્થમાં ૧૨ સ્કંધ છે, ૩૫૫ અધ્યાયો છે અને ૧૮૦૦૦ શ્લોકો છે. વિષ્ણુઅવતાર સમા કૃષ્ણના જીવન અને એનાં પરાક્રમોનું વર્ણન આ ગ્રન્થના કેન્દ્રમાં છે. વળી એમાં કલિયુગ અંગેની આગાહીઓ છે. અહીં એક વાત નોંધવા જેવી છે કે ક્યાંય અહીં રાધાનો ઉલ્લેખ નથી. ભાષા, શૈલી અને છંદને કારણે આ ગ્રન્થ પુરાણોમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. વિષ્ણુપુરાણની સામગ્રી, સાથે અહીંની સામગ્રીનું ઘણું સામ્ય જોઈ શકાય છે. પ્રેરણાદાયી ભક્તચરિત્રો, ભાવસભર સ્તુતિઓ, અત્યંત સરળ ભાષામાં જીવ-જગતજગદીશનો પરિચય, કૃષ્ણલીલાઓનું નિરૂપણ વગેરે દ્વારા ભક્તિનો પ્રવાહ વહેવડાવનાર આ પુરાણનો દશમસ્કંધ વૈષ્ણવોમાં લોકપ્રિય છે.
હ. મા.