ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભૌમિકવાદ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ભૌમિકવાદ(Acmeism)'''</span> : વીસમી સદીની રશિયન કવિતાનું એક આ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = ભૌતિકવાદ | |||
|next = ભ્રાન્તિ | |||
}} |
Latest revision as of 11:26, 1 December 2021
ભૌમિકવાદ(Acmeism) : વીસમી સદીની રશિયન કવિતાનું એક આંદોલન. આ આંદોલનના સૂત્રધાર ગુમિલેવ, એસ. ગોરોદેત્સ્કી, એ. મેન્દલસ્તેમ, એન. એખ્માતોવા જેવા કવિઓ છે. કવિતાનાં પ્રતીકવાદી વલણો સામેનું આ કવિઓનું વલણ છે. રંગ, ગંધ અને ધ્વનિથી યુક્ત સંબદ્ધ અને દૃશ્ય એવા આ જગતના સંદર્ભમાં એમણે પ્રતીકવાદીઓના ‘અન્ય જગત’નો ઇન્કાર કરેલો. ભવિષ્યવાદીઓ અને ભૌમિકવાદીઓએ ‘પૃથ્વીલોકના પાર્થિવ’ તરીકે પોતાની ઓળખાણ આપી છે.
ચં.ટો.