ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મનોકથા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''મનોકથન(Psychonarrative)'''</span> : કથાપાત્રના વિચારો જેમાં પ્રગટ...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous =  મનોકથન
|next = મનોકૃતિ
}}

Latest revision as of 12:03, 1 December 2021


મનોકથન(Psychonarrative) : કથાપાત્રના વિચારો જેમાં પ્રગટ થાય છે એવી અપરોક્ષ ઉક્તિની વિરુદ્ધની કથિત ઉક્તિ. અહીં ત્રીજા પુરુષના કથનમાં આંતરિક વિશ્લેષણ થયું હોય છે. કોને (Cohn) આંતરચેતનાને અભિવ્યક્ત કરવાના ત્રણ તરીકાઓ વર્ણવ્યા છે : અત્યંત પરોક્ષ પદ્ધતિ તે મનોકથન; કથિત એકોક્તિ અને એકદમ અપરોક્ષ ઉક્તિ તે ઉદ્ધૃત એકોક્તિ. ચં.ટો.