ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/માનસિક દૂરત્વ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''માનસિક દૂરત્વ (Psychic Distance)'''</span> : કલાકૃતિ અને ભાવક વચ્ચે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|હ.ત્રિ.}} | {{Right|હ.ત્રિ.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = માનવીય દોષ | |||
|next = માનસી | |||
}} |
Latest revision as of 12:17, 1 December 2021
માનસિક દૂરત્વ (Psychic Distance) : કલાકૃતિ અને ભાવક વચ્ચે એક ખાસ પ્રકારનું માનસિક દૂરત્વ હોવું જરૂરી છે એવો મત ધરાવતો સૌન્દર્યશાસ્ત્રીય સિદ્ધાન્ત. આ સિદ્ધાન્તના પ્રવર્તક અંગ્રેજ મનોવૈજ્ઞાનિક સૌન્દર્યશાસ્ત્રી એડવર્ડ બ્યૂલો (Bullow) છે. બ્યૂલોના મત અનસાર ‘માનસિક દૂરત્વ’ સૌન્દર્યાનુભૂતિની પ્રાથમિક શરત છે.
હ.ત્રિ.