ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ય/યથાનામ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''યથાનામ(Aptronym)'''</span> : એક અમેરિકન પત્રકારે આપેલી સંજ્ઞા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|પ.ના.}} | {{Right|પ.ના.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = યત્ન | |||
|next = યથાર્થવાદ | |||
}} |
Latest revision as of 08:37, 2 December 2021
યથાનામ(Aptronym) : એક અમેરિકન પત્રકારે આપેલી સંજ્ઞા. સાહિત્યમાં પાત્રનું નામ પાત્રના વ્યક્તિત્વનો અણસાર આપતું હોય કે વાર્તાના હેતુને કે એની નૈતિકતાને સમજાવતું હોય એ સંજ્ઞા દ્વારા અભિપ્રેત છે. જેમકે ગોવર્ધનરામ ત્રિપાઠીના ‘સરસ્વતીચંદ્ર’માં ‘બુદ્ધિધન’, ‘પ્રમાદધન’ કે ‘ગુણસુંદરી’ જેવાં પાત્રોનાં નામ.
પ.ના.