ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સૌષ્ઠવપ્રિય: Difference between revisions
(Created page with "{{SetTitle}} '''સૌષ્ઠવપ્રિય/સંયમી/સ્વસ્થ/રૂપપ્રધાન(Classical)''' : દરે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |

(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 3: | Line 3: | ||
'''સૌષ્ઠવપ્રિય/સંયમી/સ્વસ્થ/રૂપપ્રધાન(Classical)''' : દરેક ક્ષેત્રમાં મનુષ્યની બે વૃત્તિઓ પ્રગટ થઈ છે : સંરક્ષક અને ઉચ્છેદક. સાહિત્યક્ષેત્રમાં પણ સંરક્ષકવૃત્તિ દ્વારા સર્જક પરંપરાને ઉલ્લંઘ્યા વગર અને નિયમોને તોડ્યા વગર કૃતિઓ રચે છે. સ્વસ્થતા, સ્વયંપર્યાપ્તતા, નિયમબદ્ધતા, વિશેષ તરફનો નહીં પણ સામાન્ય તરફનો ‘પક્ષપાત’ અને આદર્શીકરણ આ વૃત્તિનાં મુખ્ય લક્ષણો છે. | '''સૌષ્ઠવપ્રિય/સંયમી/સ્વસ્થ/રૂપપ્રધાન(Classical)''' : દરેક ક્ષેત્રમાં મનુષ્યની બે વૃત્તિઓ પ્રગટ થઈ છે : સંરક્ષક અને ઉચ્છેદક. સાહિત્યક્ષેત્રમાં પણ સંરક્ષકવૃત્તિ દ્વારા સર્જક પરંપરાને ઉલ્લંઘ્યા વગર અને નિયમોને તોડ્યા વગર કૃતિઓ રચે છે. સ્વસ્થતા, સ્વયંપર્યાપ્તતા, નિયમબદ્ધતા, વિશેષ તરફનો નહીં પણ સામાન્ય તરફનો ‘પક્ષપાત’ અને આદર્શીકરણ આ વૃત્તિનાં મુખ્ય લક્ષણો છે. | ||
ચં.ટો. | {{Right|ચં.ટો.}} | ||

{{HeaderNav2 | |||
|previous= સોનેટપુચ્છ | |||
|next= સૌંદર્યનિષ્ઠ આનંદ | |||

Latest revision as of 10:59, 9 December 2021
સૌષ્ઠવપ્રિય/સંયમી/સ્વસ્થ/રૂપપ્રધાન(Classical) : દરેક ક્ષેત્રમાં મનુષ્યની બે વૃત્તિઓ પ્રગટ થઈ છે : સંરક્ષક અને ઉચ્છેદક. સાહિત્યક્ષેત્રમાં પણ સંરક્ષકવૃત્તિ દ્વારા સર્જક પરંપરાને ઉલ્લંઘ્યા વગર અને નિયમોને તોડ્યા વગર કૃતિઓ રચે છે. સ્વસ્થતા, સ્વયંપર્યાપ્તતા, નિયમબદ્ધતા, વિશેષ તરફનો નહીં પણ સામાન્ય તરફનો ‘પક્ષપાત’ અને આદર્શીકરણ આ વૃત્તિનાં મુખ્ય લક્ષણો છે.
ચં.ટો.