ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સૌંદર્યનિષ્ઠ આનંદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} '''સૌંદર્યનિષ્ઠ અંતર(Aesthetic distance)''' : ખાસ તો નવ્ય વિવેચ...")

No edit summary

(2 intermediate revisions by 2 users not shown)
Line 2: Line 2:

'''સૌંદર્યનિષ્ઠ અંતર(Aesthetic distance)''' : ખાસ તો નવ્ય વિવેચનક્ષેત્રની આ સંજ્ઞા છે. પોતાના અભિપ્રાયોને વ્યક્ત કર્યા વગર કે પોતાનાં મૂલ્યાંકનો યા પોતાના વ્યક્તિત્વને પ્રગટ કર્યા વગર કાલ્પનિક પાત્રો અને પરિસ્થિતિઓને સર્જક નિરૂપી શકે એવી એની વસ્તુલક્ષિતા અહીં અપેક્ષિત છે. ઉપરાંત કોઈ વિવેકપૂર્ણ ભાવક પોતે જે વાંચી રહ્યો છે એને પૂરેપૂરું અવગત કરવા માગતો હોય અને એનું મૂલ્યાંકન કરવા માગતો હોય તો એણે જાળવવી પડતી વસ્તુલક્ષિતાની અને તટસ્થતાની માત્રાનો પણ સૌંદર્યનિષ્ઠ અંતર દ્વારા સંકેત છે. ટૂંકમાં, સૌંદર્યનિષ્ઠ અંતર સર્જક અને ભાવક બંને પક્ષની આત્મલક્ષી સંડોવણીનો છેદ ઉડાડે છે.
'''સૌંદર્યનિષ્ઠ આનંદ(Aesthetic pleasure)''' : કલાપદાર્થમાં લય, સમતુલન, પ્રમાણ, સંવાદ અને ખાસ તો એકતા એના સ્વરૂપગત ગુણધર્મો છે. તેમાંય એકતા સર્વ કલાઓની આવશ્યક કસોટી છે. એકતાનું ક્રમશ : અવબોધન એક ચોક્કસ પ્રકારના આનંદમાં પરિણમે છે જે સૌંદર્યનિષ્ઠ આનંદ તરીકે ઓળખાય છે. અન્ય આનંદથી આ આનંદ નોખો છે. કશાકને સાધન તરીકે નહિ પરંતુ સાધ્ય તરીકે સંવેદવાનું તે પરિણામ છે.
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}

{{HeaderNav2
|previous= સૌષ્ઠવપ્રિય
|next= સૌંદર્યનિષ્ઠ આસ્વાદ

Latest revision as of 11:24, 9 December 2021

સૌંદર્યનિષ્ઠ આનંદ(Aesthetic pleasure) : કલાપદાર્થમાં લય, સમતુલન, પ્રમાણ, સંવાદ અને ખાસ તો એકતા એના સ્વરૂપગત ગુણધર્મો છે. તેમાંય એકતા સર્વ કલાઓની આવશ્યક કસોટી છે. એકતાનું ક્રમશ : અવબોધન એક ચોક્કસ પ્રકારના આનંદમાં પરિણમે છે જે સૌંદર્યનિષ્ઠ આનંદ તરીકે ઓળખાય છે. અન્ય આનંદથી આ આનંદ નોખો છે. કશાકને સાધન તરીકે નહિ પરંતુ સાધ્ય તરીકે સંવેદવાનું તે પરિણામ છે. ચં.ટો.