ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ય/યુગનવલ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|પ.ના.}} | {{Right|પ.ના.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = યુગનવલ | |||
|next = યુગપ્રવર્તક | |||
}} |
Latest revision as of 08:39, 2 December 2021
યુગનવલ (Period Novel) : કોઈ એક ચોક્કસ ઐતિહાસિક યુગના સમયગાળાની ભૂમિકા સાથે લખાયેલી નવલકથા. જેમકે મુનશીકૃત કથાયત્રી – ‘પાટણની પ્રભુતા’, ‘ગુજરાતનો નાથ’, ‘રાજાધિરાજ’.
પ.ના.