ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર-રમેની-રમૈની-રવેણી: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''રમેની/રમૈની/રવેણી'''</span> : સંતવાણી ઝીલતો, ચોપાઈ અને દ...") |
KhyatiJoshi (talk | contribs) m (KhyatiJoshi moved page ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર-રમેની-રમૈની-રવેણી to ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર-રમેની-રમૈની-રવેણી) |
||
(2 intermediate revisions by the same user not shown) | |||
Line 5: | Line 5: | ||
{{Right|ર.ર.દ.}} | {{Right|ર.ર.દ.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = રમકડું | |||
|next = રવાનુકરણ/અનુકરણધ્વનિ | |||
}} |
Latest revision as of 11:46, 10 December 2021
રમેની/રમૈની/રવેણી : સંતવાણી ઝીલતો, ચોપાઈ અને દોહરાબંધ ધરાવતો મધ્યકાલીન કાવ્યપ્રકાર. ગોરખનાથકૃત ‘પ્રાણસંકલી’ માત્ર દોહાબદ્ધ રચના છે. કબીરે કૃતિના આરંભે પાંચ-છ ચોપાઈ અને અંતે સારબોધ કરાવતા દોહરા-સાખીના મિશ્રપ્રયોગથી રમેણી/રમૈની/રવેણી કાવ્યપ્રકાર યોજ્યો છે. ગુજરાતીમાં અખાએ દોહાબદ્ધ રમેણી રચી છે.
ર.ર.દ.