ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્વરમાધુર્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સ્વરમાધુર્ય/નાદમાધુર્ય(Euphony)'''</span> : શબ્દોનાં ચયન અન...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous= સ્વયંદૂતી
|next= સ્વરસામ્ય
}}

Latest revision as of 11:46, 9 December 2021


સ્વરમાધુર્ય/નાદમાધુર્ય(Euphony) : શબ્દોનાં ચયન અને સંયોજન સાથે નાદના સુકુમાર પ્રસન્નમધુર સંગીતમય પ્રવાહથી સભર ભાષા. જેમકે કાન્તના ‘વસંતવિજય’માં : ‘ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય/ચોપાસે વલ્લીઓથી પરિમલ પ્રસરે નેત્રને તૃપ્તિ થાય,/બેસીને કોણ જાણે ક્યહીં પરભૃતિકા ગાન સ્વર્ગીય ગાય/ગાળી નાખે હલાવી રસિક હૃદયને વૃત્તિથી દાબ જાય’. ચં.ટો.