ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્વરૂપકરણ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સ્વરૂપકરણ(Formation)'''</span> : રશિયન સ્વરૂપવાદીઓને મતે કોઈ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous= સ્વરૂપ | |||
|next= સ્વાધીનપતિકા | |||
}} |
Latest revision as of 11:46, 9 December 2021
સ્વરૂપકરણ(Formation) : રશિયન સ્વરૂપવાદીઓને મતે કોઈ કૃતિમાં રહેલી ભાષાનું કાર્ય એના પ્રેષણ(Transmission)માં સમાયેલું નથી પણ એના સ્વરૂપકરણમાં છે. જેમકે કવિતામાં ‘કલ્પન’ પ્રતિનિધાનનો નમૂનો નથી પણ સ્વરૂપકરણની પ્રવિધિ છે.
ચં.ટો.