ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રે મઠ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} '''રે મઠ''' : ‘કુમાર’ સામયિક અને તેના તંત્રી બચુભાઈ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |

(One intermediate revision by the same user not shown) | |||
Line 2: | Line 2: | ||
{{Poem2Open}} | |||
'''રે મઠ''' : ‘કુમાર’ સામયિક અને તેના તંત્રી બચુભાઈ રાવતની નિશ્રામાં ચાલતી ‘બુધસભા’ની સમાંતરે તેમજ પછીથી, નવી પેઢીના, આદિલ મન્સૂરી, લાભશંકર ઠાકર, ચિનુ મોદી જેવા પ્રયોગશીલ અને પ્રત્યાઘાતી કવિઓએ યોજેલાં કવિ-મિલનોની પરંપરા સંસ્થાકીય રૂપે ‘રે મઠ’ નામે સ્થિર થયેલી. | '''રે મઠ''' : ‘કુમાર’ સામયિક અને તેના તંત્રી બચુભાઈ રાવતની નિશ્રામાં ચાલતી ‘બુધસભા’ની સમાંતરે તેમજ પછીથી, નવી પેઢીના, આદિલ મન્સૂરી, લાભશંકર ઠાકર, ચિનુ મોદી જેવા પ્રયોગશીલ અને પ્રત્યાઘાતી કવિઓએ યોજેલાં કવિ-મિલનોની પરંપરા સંસ્થાકીય રૂપે ‘રે મઠ’ નામે સ્થિર થયેલી. | ||
પ્રયોગધર્મિતા અને તજ્જન્ય ઉત્સાહના પાયા પર આરંભાયેલી રે મઠની પ્રવૃત્તિએ દોઢેક દાયકાની મજલ કાપી છે અને એ દરમ્યાન ‘કૃતિ’ જેવું, પ્રયોગશીલ કવિતા પ્રકાશિત કરતું સંસ્થાકીય મુખપત્ર પ્રગટ કર્યું છે. ગુજરાતી કવિતાનાં સ્થિર થઈ હવડ બનવા જતાં પાણી ‘રેમઠ’ની કાવ્યપ્રવૃત્તિથી ખળભળીને વહેતાં રહ્યાં છે. | પ્રયોગધર્મિતા અને તજ્જન્ય ઉત્સાહના પાયા પર આરંભાયેલી રે મઠની પ્રવૃત્તિએ દોઢેક દાયકાની મજલ કાપી છે અને એ દરમ્યાન ‘કૃતિ’ જેવું, પ્રયોગશીલ કવિતા પ્રકાશિત કરતું સંસ્થાકીય મુખપત્ર પ્રગટ કર્યું છે. ગુજરાતી કવિતાનાં સ્થિર થઈ હવડ બનવા જતાં પાણી ‘રેમઠ’ની કાવ્યપ્રવૃત્તિથી ખળભળીને વહેતાં રહ્યાં છે. | ||
{{Right|ર.ર.દ.}} | {{Right|ર.ર.દ.}} | ||

{{HeaderNav2 | |||
|previous = રેન્ગા | |||
|next = રોજનીશી | |||

Latest revision as of 09:12, 2 December 2021
રે મઠ : ‘કુમાર’ સામયિક અને તેના તંત્રી બચુભાઈ રાવતની નિશ્રામાં ચાલતી ‘બુધસભા’ની સમાંતરે તેમજ પછીથી, નવી પેઢીના, આદિલ મન્સૂરી, લાભશંકર ઠાકર, ચિનુ મોદી જેવા પ્રયોગશીલ અને પ્રત્યાઘાતી કવિઓએ યોજેલાં કવિ-મિલનોની પરંપરા સંસ્થાકીય રૂપે ‘રે મઠ’ નામે સ્થિર થયેલી.
પ્રયોગધર્મિતા અને તજ્જન્ય ઉત્સાહના પાયા પર આરંભાયેલી રે મઠની પ્રવૃત્તિએ દોઢેક દાયકાની મજલ કાપી છે અને એ દરમ્યાન ‘કૃતિ’ જેવું, પ્રયોગશીલ કવિતા પ્રકાશિત કરતું સંસ્થાકીય મુખપત્ર પ્રગટ કર્યું છે. ગુજરાતી કવિતાનાં સ્થિર થઈ હવડ બનવા જતાં પાણી ‘રેમઠ’ની કાવ્યપ્રવૃત્તિથી ખળભળીને વહેતાં રહ્યાં છે.
ર.ર.દ.