સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સંજય શ્રી. ભાવે/“આવો માણસ કોઈ દિ’ જોયો નથી!”: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} સમાજઅનેસાહિત્યનેમળતાંમળેએવાસર્જકઝવેરચંદમેઘાણીનુંપત...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
સમાજઅનેસાહિત્યનેમળતાંમળેએવાસર્જકઝવેરચંદમેઘાણીનુંપત્રજીવન‘લિ. હુંઆવુંછું’ પુસ્તકમાંવાંચવામળેછે. બેખંડમાંથઈનેકુલ૧૩૬૬પાનાંમાંવિસ્તરતાઆગ્રંથનુંસંપાદનમેઘાણીનાચિરંજીવીવિનોદમેઘાણીઅનેવાર્તાકારહિમાંશીશેલતેકર્યુંછે. મેઘાણીએ૧૯૧૦થી૧૯૪૭નાંવર્ષોદરમિયાનલખેલાકેતેમનેમળેલાઅઢીથીત્રણહજારકુલપત્રોમાંથીઅહીં૧૨૯૨પત્રોપસંદકરીનેમૂકવામાંઆવ્યાછે. તેમાંથી૬૪૯પત્રોમેઘાણીએલખેલાછે, અને૬૪૩પત્રોઅન્યોએમેઘાણીપરલખેલાછે. સંપાદકોનાંઉત્કટઊર્મિઅનેઉમદાઉદ્યમથીતૈયારથયેલોઆપત્રસંચયઅનેકરીતેઅજોડછે. સંપાદકીયદૃષ્ટિ, વિદ્યાકીયનિષ્ઠા, અથકપરિશ્રમઅનેઉત્તમનેઉત્તમરીતેલોકોસુધીપહોંચાડવાનીવૃત્તિજેવીઅનેકગુણવત્તાઓતેનેએકસીમાચિહ્નબનાવેછે. તદુપરાંતઆપત્રોમેઘાણીનાઘટનાપૂર્ણઅનેસંઘર્ષમયજીવનનાઅંતરતમભાવોપરપ્રકાશપાડેછે, તેમજતેમનીએકદેદીપ્યમાનમાનવછબીઆપણીસામેમૂકેછે.
 
ચૌદવર્ષનીઉંમરેલખાયેલાપહેલાપત્રથીજીવનનાછેલ્લાદિવસસુધીનાપત્રોમેઘાણીનીત્રણતપનીપરકમ્માનેજાણેસ્લો-મોશનમાંબતાવેછે. તેમાંવાત્સલ્યમૂર્તિબાપુજી, પરિવારપ્રેમીવડીલ, ઉત્કટસંવેદનશીલતાધરાવતાપતિ, નિષ્ઠાવાનસંશોધક, પ્રખરપત્રકાર, ઈમાનીસર્જકએવામેઘાણીનાપ્રાણવાનવ્યક્તિત્વનીરેખાઓએકબીજામાંભળતીરહેછે.
સમાજ અને સાહિત્યને મળતાં મળે એવા સર્જક ઝવેરચંદ મેઘાણીનું પત્રજીવન ‘લિ. હું આવું છું’ પુસ્તકમાં વાંચવા મળે છે. બે ખંડમાં થઈને કુલ ૧૩૬૬ પાનાંમાં વિસ્તરતા આ ગ્રંથનું સંપાદન મેઘાણીના ચિરંજીવી વિનોદ મેઘાણી અને વાર્તાકાર હિમાંશી શેલતે કર્યું છે. મેઘાણીએ ૧૯૧૦થી ૧૯૪૭નાં વર્ષો દરમિયાન લખેલા કે તેમને મળેલા અઢીથી ત્રણ હજાર કુલ પત્રોમાંથી અહીં ૧૨૯૨ પત્રો પસંદ કરીને મૂકવામાં આવ્યા છે. તેમાંથી ૬૪૯ પત્રો મેઘાણીએ લખેલા છે, અને ૬૪૩ પત્રો અન્યોએ મેઘાણી પર લખેલા છે. સંપાદકોનાં ઉત્કટ ઊર્મિ અને ઉમદા ઉદ્યમથી તૈયાર થયેલો આ પત્રસંચય અનેક રીતે અજોડ છે. સંપાદકીય દૃષ્ટિ, વિદ્યાકીય નિષ્ઠા, અથક પરિશ્રમ અને ઉત્તમને ઉત્તમ રીતે લોકો સુધી પહોંચાડવાની વૃત્તિ જેવી અનેક ગુણવત્તાઓ તેને એક સીમાચિહ્ન બનાવે છે. તદુપરાંત આ પત્રો મેઘાણીના ઘટનાપૂર્ણ અને સંઘર્ષમય જીવનના અંતરતમ ભાવો પર પ્રકાશ પાડે છે, તેમજ તેમની એક દેદીપ્યમાન માનવછબી આપણી સામે મૂકે છે.
બેખંડોનાઆસંચયનુંનામકરણમેઘાણીનાએકપત્રનીસહીપરથીકરવામાંઆવ્યુંછે. જીવણલાલઍન્ડકંપનીનામનીએલ્યુમિનિયમનાંવાસણોબનાવતીફૅક્ટરીમાંનોકરીકરવામેઘાણી૧૯૧૮થી૧૯૨૧નાંવર્ષોમાંકલકત્તાગયાહતા. ત્યાંથીતેમણેતેમનાપ્રાણનોનાભિપોકારકરતોપત્રએકમિત્રાનેલખ્યો. તેનોછેલ્લોફકરોછે : “અંધારુંથતુંજાયછે. ગોધૂલિનોવખતથઈગયો. વગડામાંથીપશુઓપાછાંઆવેછે — એનાકંઠનીટોકરીનોગંભીરઅવાજકાનેપડેછે. મંદિરમાંઝાલરવાગવાલાગી. હુંપણપાછોઆવુંછું. ધરાઈનેઆવુંછું. જીવનનીઆગોધૂલિનેસમયે, અંધકારનેપ્રકાશનીમારામારીનેવખતે, મારોગોવાળમનેબોલાવીરહ્યોછે — હુંરસ્તોનહિભૂલું. એનાસાદનેહુંઓળખુંછું — વધુશું?
ચૌદ વર્ષની ઉંમરે લખાયેલા પહેલા પત્રથી જીવનના છેલ્લા દિવસ સુધીના પત્રો મેઘાણીની ત્રણ તપની પરકમ્માને જાણે સ્લો-મોશનમાં બતાવે છે. તેમાં વાત્સલ્યમૂર્તિ બાપુજી, પરિવારપ્રેમી વડીલ, ઉત્કટ સંવેદનશીલતા ધરાવતા પતિ, નિષ્ઠાવાન સંશોધક, પ્રખર પત્રકાર, ઈમાની સર્જક એવા મેઘાણીના પ્રાણવાન વ્યક્તિત્વની રેખાઓ એકબીજામાં ભળતી રહે છે.
લિ. હુંઆવુંછું.”
બે ખંડોના આ સંચયનું નામકરણ મેઘાણીના એક પત્રની સહી પરથી કરવામાં આવ્યું છે. જીવણલાલ ઍન્ડ કંપની નામની એલ્યુમિનિયમનાં વાસણો બનાવતી ફૅક્ટરીમાં નોકરી કરવા મેઘાણી ૧૯૧૮થી ૧૯૨૧નાં વર્ષોમાં કલકત્તા ગયા હતા. ત્યાંથી તેમણે તેમના પ્રાણનો નાભિપોકાર કરતો પત્ર એક મિત્રાને લખ્યો. તેનો છેલ્લો ફકરો છે : “અંધારું થતું જાય છે. ગોધૂલિનો વખત થઈ ગયો. વગડામાંથી પશુઓ પાછાં આવે છે — એના કંઠની ટોકરીનો ગંભીર અવાજ કાને પડે છે. મંદિરમાં ઝાલર વાગવા લાગી. હું પણ પાછો આવું છું. ધરાઈને આવું છું. જીવનની આ ગોધૂલિને સમયે, અંધકાર ને પ્રકાશની મારામારીને વખતે, મારો ગોવાળ મને બોલાવી રહ્યો છે — હું રસ્તો નહિ ભૂલું. એના સાદને હું ઓળખું છું — વધુ શું?
મેઘાણીનાપત્રોઅનેકપ્રકારનાસંબંધોઅનેસંપર્કોનેલગતાછે. તેમાંબંનેપત્નીઓઅનેતેમનાંસંતાનોઉપરાંતઅનેકપરિવારજનોઅનેમિત્રોછે. સંશોધકો, સાહિત્યકારો, સમાજસેવકોનેદેશભક્તોછે. પત્રકારો, સંપાદકોનેપ્રકાશકોછે. ગઢવીઓ, ચારણો, બહારવટિયા, વિદ્યાર્થીઓ, વાચકો, ચાહકોછે. લગભગબધાનાપત્રોમાંમાણસઅનેસાહિત્યકારમેઘાણીમાટેખૂબઉમળકોછે.
લિ. હું આવું છું.”
પત્રોમાંવ્યક્તથતીલાગણીઓનોપટઘણોવૈવિધ્યપૂર્ણછે. સંતાનોમાટેઅખૂટપ્રેમઅનેચિંતાછે. આસપાસનાલગભગદરેકમાણસનીકાળજીઅનેકદરછે. સહુથીમોટાચિરંજીવીમહેન્દ્રસાથેનાપોણાબસોજેટલાપત્રોમાંલાગણીસભરછતાંયવાસ્તવદર્શીઅનેપ્રબુદ્ધપિતૃત્વદેખાયછે. પુત્રવધૂનિર્મળાપરનાપત્રોતોભારતીયસમાજનાસંદર્ભમાંઅનેવ્યક્તિગતલાગણીએમબંનેરીતેવિરલછે. પુસ્તકમાંએવામેઘાણીમળેછેકેજેમણેઘરઝુરાપો, દામ્પત્યજીવનનાઆઘાત, પુનર્લગ્નપછીઅનુકૂલનમાટેનીમથામણ, કટુતાઅનેએકંદરેકરુણતાસતતઅનુભવીછે. વ્યાધિઅનેવ્યાકુળતા, વ્યવહારઅનેવ્યસ્તતા, આવેશઅનેઆક્રોશનેમૂલ્યોતેમજઆદર્શોનીભવ્યતામાંસમાવીલેતામેઘાણીઅહીંછે.
મેઘાણીના પત્રો અનેક પ્રકારના સંબંધો અને સંપર્કોને લગતા છે. તેમાં બંને પત્નીઓ અને તેમનાં સંતાનો ઉપરાંત અનેક પરિવારજનો અને મિત્રો છે. સંશોધકો, સાહિત્યકારો, સમાજસેવકો ને દેશભક્તો છે. પત્રકારો, સંપાદકો ને પ્રકાશકો છે. ગઢવીઓ, ચારણો, બહારવટિયા, વિદ્યાર્થીઓ, વાચકો, ચાહકો છે. લગભગ બધાના પત્રોમાં માણસ અને સાહિત્યકાર મેઘાણી માટે ખૂબ ઉમળકો છે.
આમૂલ્યનિષ્ઠાઅનેકરીતેજોવામળેછે. એટલેજકોમીસંવાદિતા, અભિવ્યક્તિસ્વાતંત્રય, સંશોધનનીચીવટ, લેખકનાગૌરવઅનેઅધિકાર, ઉપેક્ષિતોનાપ્રશ્નોનીસમજજેવાઆપણાસાંપ્રતસાહિત્યમાંથીએકંદરેઓછાંથઈરહેલાંમૂલ્યોસાથેનોમેઘાણીનોઅનુબંધવત્તેઓછેઅંશેઅનેકપત્રોમાંજોવામળેછે.
પત્રોમાં વ્યક્ત થતી લાગણીઓનો પટ ઘણો વૈવિધ્યપૂર્ણ છે. સંતાનો માટે અખૂટ પ્રેમ અને ચિંતા છે. આસપાસના લગભગ દરેક માણસની કાળજી અને કદર છે. સહુથી મોટા ચિરંજીવી મહેન્દ્ર સાથેના પોણા બસો જેટલા પત્રોમાં લાગણીસભર છતાંય વાસ્તવદર્શી અને પ્રબુદ્ધ પિતૃત્વ દેખાય છે. પુત્રવધૂ નિર્મળા પરના પત્રો તો ભારતીય સમાજના સંદર્ભમાં અને વ્યક્તિગત લાગણી એમ બંને રીતે વિરલ છે. પુસ્તકમાં એવા મેઘાણી મળે છે કે જેમણે ઘરઝુરાપો, દામ્પત્યજીવનના આઘાત, પુનર્લગ્ન પછી અનુકૂલન માટેની મથામણ, કટુતા અને એકંદરે કરુણતા સતત અનુભવી છે. વ્યાધિ અને વ્યાકુળતા, વ્યવહાર અને વ્યસ્તતા, આવેશ અને આક્રોશને મૂલ્યો તેમજ આદર્શોની ભવ્યતામાં સમાવી લેતા મેઘાણી અહીં છે.
આસંચયનાપાનેપાનેસંપાદકદંપતીનીસમજઅનેમહેનતદેખાશે. વિનોદભાઈએપંદરવર્ષપહેલાંઆશીર્ષકથીમેઘાણીનાપત્રોપ્રસિદ્ધકર્યાહતા. આનવાસંચયમાંતેનુંબમણીપત્રસંખ્યાસાથેનવસંસ્કરણથયુંછે. પત્રોઉપરાંતબહુમોટાપ્રમાણમાંપૂરકવાચન-સામગ્રીઅહીંમળેછે, જેમાંછબીઓ, ચિત્રો, રેખાંકનો, નકશા, સ્થળસંકેતો, અવતરણો, પરિચયનોંધો, પ્રસંગનોંધો, પત્રનાસંદર્ભમુજબમેઘાણીનાતેમજઅન્યોનાંલખાણોનાઅંશો, હસ્તાક્ષરોનાંપુનર્મુદ્રણોવગેરેબાબતોનોસમાવેશથાયછે. તેનોવ્યાપ, ગ્રંથનીશાસ્ત્રીયતાઅનેસંપાદકોનીદૃષ્ટિસ્વતંત્રલેખનાવિષયોછે.
આ મૂલ્યનિષ્ઠા અનેક રીતે જોવા મળે છે. એટલે જ કોમી સંવાદિતા, અભિવ્યક્તિ સ્વાતંત્રય, સંશોધનની ચીવટ, લેખકના ગૌરવ અને અધિકાર, ઉપેક્ષિતોના પ્રશ્નોની સમજ જેવા આપણા સાંપ્રત સાહિત્યમાંથી એકંદરે ઓછાં થઈ રહેલાં મૂલ્યો સાથેનો મેઘાણીનો અનુબંધ વત્તેઓછે અંશે અનેક પત્રોમાં જોવા મળે છે.
આપત્રસંચયપૂર્વેસંપાદકયુગલે‘અંતર-છબી’ નામેમેઘાણીનુંસંકલિતઆત્મવૃત્તાંતપ્રસિદ્ધકર્યુંછે. વિનોદભાઈએમેઘાણીની૩૨વાર્તાઓનોઅંગ્રેજીઅનુવાદત્રણખંડોમાંકર્યોછે. તેમણે‘માણસાઈનાદીવા’નો‘અર્ધનલૅમ્પ્સ’ નામેઅંગ્રેજીઅનુવાદકર્યોછે. વિનોદભાઈનોખૂબજાણીતોબનેલોઅનુવાદએટલે‘સળગતાંસૂરજમુખી’. અમેરિકનલેખનઅરવિંગસ્ટોનેડચચિત્રકારવાનગૉગનાજીવનપરલખેલીનવલકથા‘લસ્ટફોરલાઇફ’નુંઆગુજરાતીઅવતરણછે.
આ સંચયના પાને પાને સંપાદક દંપતીની સમજ અને મહેનત દેખાશે. વિનોદભાઈએ પંદર વર્ષ પહેલાં આ શીર્ષકથી મેઘાણીના પત્રો પ્રસિદ્ધ કર્યા હતા. આ નવા સંચયમાં તેનું બમણી પત્રસંખ્યા સાથે નવસંસ્કરણ થયું છે. પત્રો ઉપરાંત બહુ મોટા પ્રમાણમાં પૂરક વાચન-સામગ્રી અહીં મળે છે, જેમાં છબીઓ, ચિત્રો, રેખાંકનો, નકશા, સ્થળસંકેતો, અવતરણો, પરિચયનોંધો, પ્રસંગનોંધો, પત્રના સંદર્ભ મુજબ મેઘાણીના તેમ જ અન્યોનાં લખાણોના અંશો, હસ્તાક્ષરોનાં પુનર્મુદ્રણો વગેરે બાબતોનો સમાવેશ થાય છે. તેનો વ્યાપ, ગ્રંથની શાસ્ત્રીયતા અને સંપાદકોની દૃષ્ટિ સ્વતંત્ર લેખના વિષયો છે.
‘લિ. હુંઆવુંછું’ પત્રસંચયસાહિત્યકારતેમજમાણસમેઘાણીનીએકતત્ત્વપૂર્ણપ્રતિમાઆપણીસામેમૂકેછે. તેમાંનોસાહિત્યકારકહેવાતીસાહિત્યિકપ્રતિષ્ઠાથીદૂરરહેવાકોશિશકરેછે. તેનાવિચારોમાંસાતત્યઅનેઅભિવ્યક્તિમાંપારદર્શકતાછે. કશુંમેળવીલેવાનાંવલખાંવિનાનીતપસ્યાછે. વિરલસચ્ચાઈઅનેઈમાનદારીછે. જીવનકાર્ય, સર્જનઅનેસમાજમાટેતીવ્રનેગહનનિસ્બતછે. તેનાથીપ્રેરાઈને, જાતનેનિચોવીનેથાયએટલુંકરવાનીઆસાહિત્યકારનીનેમછે. સંપાદકદંપતીનુંપણકંઈકએવુંજછે. એટલેજતેમેઘાણીનીદેદીપ્યમાનમાનવીયપ્રતિમારજૂકરવામાંસફળરહ્યાંછે.
આ પત્રસંચય પૂર્વે સંપાદકયુગલે ‘અંતર-છબી’ નામે મેઘાણીનું સંકલિત આત્મવૃત્તાંત પ્રસિદ્ધ કર્યું છે. વિનોદભાઈએ મેઘાણીની ૩૨ વાર્તાઓનો અંગ્રેજી અનુવાદ ત્રણ ખંડોમાં કર્યો છે. તેમણે ‘માણસાઈના દીવા’નો ‘અર્ધન લૅમ્પ્સ’ નામે અંગ્રેજી અનુવાદ કર્યો છે. વિનોદભાઈનો ખૂબ જાણીતો બનેલો અનુવાદ એટલે ‘સળગતાં સૂરજમુખી’. અમેરિકન લેખન અરવિંગ સ્ટોને ડચ ચિત્રકાર વાન ગૉગના જીવન પર લખેલી નવલકથા ‘લસ્ટ ફોર લાઇફ’નું આ ગુજરાતી અવતરણ છે.
આપ્રતિમાનીવિશિષ્ટરંગરેખાઓબતાવતાકેટલાકપત્રોછે. કેટલીકછટાઓસંપાદકોએમૂકેલીપૂરકમાહિતીમાંથીઊપસીઆવેછે. આબંનેમાંથીથોડીકવિશિષ્ટરંગરેખાઓઅહીંમૂકીછે.
‘લિ. હું આવું છું’ પત્રસંચય સાહિત્યકાર તેમ જ માણસ મેઘાણીની એક તત્ત્વપૂર્ણ પ્રતિમા આપણી સામે મૂકે છે. તેમાંનો સાહિત્યકાર કહેવાતી સાહિત્યિક પ્રતિષ્ઠાથી દૂર રહેવા કોશિશ કરે છે. તેના વિચારોમાં સાતત્ય અને અભિવ્યક્તિમાં પારદર્શકતા છે. કશું મેળવી લેવાનાં વલખાં વિનાની તપસ્યા છે. વિરલ સચ્ચાઈ અને ઈમાનદારી છે. જીવનકાર્ય, સર્જન અને સમાજ માટે તીવ્ર ને ગહન નિસ્બત છે. તેનાથી પ્રેરાઈને, જાતને નિચોવીને થાય એટલું કરવાની આ સાહિત્યકારની નેમ છે. સંપાદક દંપતીનું પણ કંઈક એવું જ છે. એટલે જ તે મેઘાણીની દેદીપ્યમાન માનવીય પ્રતિમા રજૂ કરવામાં સફળ રહ્યાં છે.
મેઘાણીઅમરેલીહાઈસ્કૂલમાંહતાત્યારેછોકરાઓને“ગીતોગવડાવતા, નાટકોમાંપાઠલેતાઅનેસ્ટેજગજવતા.” તેદિવસોમાંતેઓ“એકસોળવર્ષનીશરમાળછોકરીજેવાદેખાતા”, તેવુંતેમનાવર્ગમિત્રાજગજીવનમોહનદાસગાંધીએપત્રમાંનોંધ્યુંછે.
આ પ્રતિમાની વિશિષ્ટ રંગરેખાઓ બતાવતા કેટલાક પત્રો છે. કેટલીક છટાઓ સંપાદકોએ મૂકેલી પૂરક માહિતીમાંથી ઊપસી આવે છે. આ બંનેમાંથી થોડીક વિશિષ્ટ રંગરેખાઓ અહીં મૂકી છે.
‘ડોશીમાનીવાતો’ નામનુંપુસ્તકમેઘાણીએ૧૯૪૬માંસાતમીઆવૃત્તિપછીબંધકર્યું. કારણકેમહેન્દ્રભાઈએતેપુસ્તકબાળકોમાટેનાવાચનતરીકેયોગ્યનથીએવાતતેમનેસમજાવીઅનેલોકશાહીવાદીલેખકપિતાએતેસ્વીકારી.
મેઘાણી અમરેલી હાઈસ્કૂલમાં હતા ત્યારે છોકરાઓને “ગીતો ગવડાવતા, નાટકોમાં પાઠ લેતા અને સ્ટેજ ગજવતા.” તે દિવસોમાં તેઓ “એક સોળ વર્ષની શરમાળ છોકરી જેવા દેખાતા”, તેવું તેમના વર્ગમિત્રા જગજીવન મોહનદાસ ગાંધીએ પત્રમાં નોંધ્યું છે.
પાંચાળપ્રદેશમાં૧૯૨૭નાજુલાઈમાંપૂરઆવ્યુંત્યારેમેઘાણીરાહતકામમાંજોડાયાહતા. ચારજણનીટુકડીસાથેમેઘાણીનેવુંગામમાંગયાઅનેસહાયપહોંચાડી.
‘ડોશીમાની વાતો’ નામનું પુસ્તક મેઘાણીએ ૧૯૪૬માં સાતમી આવૃત્તિ પછી બંધ કર્યું. કારણ કે મહેન્દ્રભાઈએ તે પુસ્તક બાળકો માટેના વાચન તરીકે યોગ્ય નથી એ વાત તેમને સમજાવી અને લોકશાહીવાદી લેખક પિતાએ તે સ્વીકારી.
જર્મનઓરિએન્ટસોસાયટીનાપુસ્તકમંત્રીડૉ. વિલ્હેમપ્રિન્ટઝ૧૯૨૮નાઑગસ્ટમાંલખેછે : “અહીંના‘ક્રિટિકલજર્નલઓફઓરિએન્ટલલિટરેચર’ નામનાસામયિકમાંતમારીપ્રશંસાત્મકસમાલોચનાલીધેલીછેતેવાંચીનેતમારીશ્રેણીનાંતમામપુસ્તકોમોકલવાવિનંતીકરુંછું. અમારાસંગ્રહમાંએબધાસંઘરવાહુંઉત્સુકબન્યોછું.”
પાંચાળ પ્રદેશમાં ૧૯૨૭ના જુલાઈમાં પૂર આવ્યું ત્યારે મેઘાણી રાહતકામમાં જોડાયા હતા. ચાર જણની ટુકડી સાથે મેઘાણી નેવું ગામમાં ગયા અને સહાય પહોંચાડી.
ધોલેરાસત્યાગ્રહમાંગિરફતારથયેલાભાઈઓનેઅભિનંદનઆપવામાટેમેઘાણી૨૭એપ્રિલ૧૯૩૦નાદિવસેબરવાળાગયાઅનેત્યાંપોલીસેતેમનેઅટકાયતમાંલીધા.
જર્મન ઓરિએન્ટ સોસાયટીના પુસ્તકમંત્રી ડૉ. વિલ્હેમ પ્રિન્ટઝ ૧૯૨૮ના ઑગસ્ટમાં લખે છે : “અહીંના ‘ક્રિટિકલ જર્નલ ઓફ ઓરિએન્ટલ લિટરેચર’ નામના સામયિકમાં તમારી પ્રશંસાત્મક સમાલોચના લીધેલી છે તે વાંચીને તમારી શ્રેણીનાં તમામ પુસ્તકો મોકલવા વિનંતી કરું છું. અમારા સંગ્રહમાં એ બધા સંઘરવા હું ઉત્સુક બન્યો છું.”
‘કોઈનોલાડકવાયો’ કાવ્યનીપહેલવહેલીપ્રશંસાનરસિંહરાવદિવેટિયાજેવાપંડિતવિવેચકનીરોજનીશીમાંમળેછે.
ધોલેરા સત્યાગ્રહમાં ગિરફતાર થયેલા ભાઈઓને અભિનંદન આપવા માટે મેઘાણી ૨૭ એપ્રિલ ૧૯૩૦ના દિવસે બરવાળા ગયા અને ત્યાં પોલીસે તેમને અટકાયતમાં લીધા.
મેઘાણીએબાળપણમાંલખેલીએકપ્રાર્થનાઅમરેલીનીજૈનબોઋડગમાંગવાતીહતી.
‘કોઈનો લાડકવાયો’ કાવ્યની પહેલવહેલી પ્રશંસા નરસિંહરાવ દિવેટિયા જેવા પંડિત વિવેચકની રોજનીશીમાં મળે છે.
મેઘાણીનેઆકાશદર્શનમાંરસહતો. ઉમાશંકરજોશીપરનાએકપત્રમાંતેમણેલખ્યુંછે : “હમણાંતોઆકાશનાતારા, ગ્રહો, નક્ષત્રોવગેરેનિહાળવાનીખૂબધૂનલાગીછે. પણઓળખુંફક્તબે-પાંચનેજ, એટલેબાકીનાજ્યોતિર્ધરોનીસામેતોબાઘાનીપેઠેજોઈરહુંછું… ચાલીસવર્ષોજીવનનાંગયાં, આખુંજગતડૉળવાનોદાવોકરનારલેખકબન્યો, નેરોજનાઆવાવિરાટસોબતીઆકાશનેજઓળખ્યાવિનારહ્યો! અનેએનજોયુંતેનેપરિણામેકેટલીબધીકંગાલિયતમારાસાહિત્યમાંપણરહીગઈહોવીજોઈએ.”
મેઘાણીએ બાળપણમાં લખેલી એક પ્રાર્થના અમરેલીની જૈન બોઋડગમાં ગવાતી હતી.
ડૉ. આર્નોલ્ડબાકેનામનાડચસંશોધકઓક્સફર્ડયુનિવર્સિટીતરફથીભારતનાંભજનોપરસંશોધનકરવામાટેસજોડેભારતઆવ્યાહતા. ત્યારેમેઘાણીપરિવારેતેમનેઘણાંમદદઅનેમાર્ગદર્શનઆપ્યાંહતાં. ડૉ. બાકેએવડોદરા, રાણપુર, લાઠીઅનેવડિયાનીમુલાકાતલઈનેવાયરરેકોર્ડરતેમજ૩૫એમએમફિલ્મપરકરેલારેકોર્ડિંગનીકેસેટપરકરેલીનકલકેલિફોર્નિયાયુનિવર્સિટી (લોસએન્જેલસ)નાસંગીતવિભાગમાંએથનોમ્યુઝિયોલોજી (એટલેકેસંગીતશાસ્ત્રા, લોકસંગીત, પ્રાચીનસંગીતતથાતેનાવિવિધમાનવજાતિઓસાથેનાસંબંધોનાશાસ્ત્રા) વિભાગમાંસચવાઈછે. આરેકોઋડગનીઆખીનકલઅનેડૉ. બાકેએલીધેલીફિલ્મો, એમનાઅહેવાલોવગેરેસામગ્રીદિલ્હીનીઅમેરિકનઇન્સ્ટિટયૂટઑફઇન્ડિયનસ્ટડિઝસંચાલિતધઆર્કાઇવઍન્ડરિસર્ચસેન્ટરફોરએટનોમ્યુઝિકોલોજીમાંજતનપૂર્વકજળવાઈછે. ડૉ. બાકેનારેકોર્ડિંગમાંઆઠરચનાઓમેઘાણીએગાયેલીછે.
મેઘાણીને આકાશદર્શનમાં રસ હતો. ઉમાશંકર જોશી પરના એક પત્રમાં તેમણે લખ્યું છે : “હમણાં તો આકાશના તારા, ગ્રહો, નક્ષત્રો વગેરે નિહાળવાની ખૂબ ધૂન લાગી છે. પણ ઓળખું ફક્ત બે-પાંચને જ, એટલે બાકીના જ્યોતિર્ધરોની સામે તો બાઘાની પેઠે જોઈ રહું છું… ચાલીસ વર્ષો જીવનનાં ગયાં, આખું જગત ડૉળવાનો દાવો કરનાર લેખક બન્યો, ને રોજના આવા વિરાટ સોબતી આકાશને જ ઓળખ્યા વિના રહ્યો! અને એ ન જોયું તેને પરિણામે કેટલી બધી કંગાલિયત મારા સાહિત્યમાં પણ રહી ગઈ હોવી જોઈએ.”
‘ફૂલછાબ’માંપોતાનાંલખાણોસાથેનાકાર્ટૂનમેઘાણીપોતેજદોરતા.
ડૉ. આર્નોલ્ડ બાકે નામના ડચ સંશોધક ઓક્સફર્ડ યુનિવર્સિટી તરફથી ભારતનાં ભજનો પર સંશોધન કરવા માટે સજોડે ભારત આવ્યા હતા. ત્યારે મેઘાણી પરિવારે તેમને ઘણાં મદદ અને માર્ગદર્શન આપ્યાં હતાં. ડૉ. બાકેએ વડોદરા, રાણપુર, લાઠી અને વડિયાની મુલાકાત લઈને વાયર રેકોર્ડર તેમજ ૩૫ એમએમ ફિલ્મ પર કરેલા રેકોર્ડિંગની કેસેટ પર કરેલી નકલ કેલિફોર્નિયા યુનિવર્સિટી (લોસ એન્જેલસ)ના સંગીત વિભાગમાં એથનો મ્યુઝિયોલોજી (એટલે કે સંગીતશાસ્ત્રા, લોકસંગીત, પ્રાચીન સંગીત તથા તેના વિવિધ માનવજાતિઓ સાથેના સંબંધોના શાસ્ત્રા) વિભાગમાં સચવાઈ છે. આ રેકોઋડગની આખી નકલ અને ડૉ. બાકેએ લીધેલી ફિલ્મો, એમના અહેવાલો વગેરે સામગ્રી દિલ્હીની અમેરિકન ઇન્સ્ટિટયૂટ ઑફ ઇન્ડિયન સ્ટડિઝ સંચાલિત ધ આર્કાઇવ ઍન્ડ રિસર્ચ સેન્ટર ફોર એટનોમ્યુઝિકોલોજીમાં જતનપૂર્વક જળવાઈ છે. ડૉ. બાકેના રેકોર્ડિંગમાં આઠ રચનાઓ મેઘાણીએ ગાયેલી છે.
મેઘાણીનેએકવ્યક્તિએલખેલાપત્રમાંતેમનાંનવાંપ્રકાશનોતેમજપુનર્મુદ્રણોપોતાનાપરિચિતએકપ્રકાશકનેઆપવાનીભલામણકરીહતી. તેણેએમપણલખ્યુંહતુંકે‘આપજેઆંકડોમૂકોએઉપાડીલેવા’ પ્રકાશકતૈયારછે. પત્રનીનીચેમેઘાણીએજવાબનોંધકરીછે : “જૂનાપ્રકાશકોનેહુંનછોડીશકું. તેઓએકરેલઉદ્યમપરસ્પરનાઇતબારપરઊભેલછે. અર્થલાભનીલાલચેહુંએઇતબારનલોપું.”
‘ફૂલછાબ’માં પોતાનાં લખાણો સાથેના કાર્ટૂન મેઘાણી પોતે જ દોરતા.
‘ફૂલછાબ’માંપોતાનુંલખાણછાપવાનોવારંવારદુરાગ્રહકરીનેહિંસકધમકીઓઆપનારાએકનામચીનમાથાભારેશખસેએકબપોરેબોટાદસ્ટેશનેમેઘાણીપરહુમલોકર્યો. મેઘાણીએસ્વરક્ષણાર્થેપૂરાજોરસાથેલડીનેએનેધૂળચાટતોકર્યો. એદૃશ્યસેંકડોમુસાફરોએજોયું. ૫-૪-૧૯૪૦ના‘ફૂલછાબ’માંમેઘાણીએ‘ગુંડાઓનોડરત્યજો’ નામેઅગ્રલેખલખ્યો. હુમલાનેવખોડતાઅનેતેમનાશૌર્યનીપ્રશંસાકરતાઅનેકપત્રોમેઘાણીપરઆવ્યા.
મેઘાણીને એક વ્યક્તિએ લખેલા પત્રમાં તેમનાં નવાં પ્રકાશનો તેમ જ પુનર્મુદ્રણો પોતાના પરિચિત એક પ્રકાશકને આપવાની ભલામણ કરી હતી. તેણે એમ પણ લખ્યું હતું કે ‘આપ જે આંકડો મૂકો એ ઉપાડી લેવા’ પ્રકાશક તૈયાર છે. પત્રની નીચે મેઘાણીએ જવાબનોંધ કરી છે : “જૂના પ્રકાશકોને હું ન છોડી શકું. તેઓએ કરેલ ઉદ્યમ પરસ્પરના ઇતબાર પર ઊભેલ છે. અર્થલાભની લાલચે હું એ ઇતબાર ન લોપું.”
મનોરંજકકાર્યક્રમોવિશેસ્પષ્ટતાકરતાએકપત્રમાંમેઘાણીલખેછે : “આજસુધીપુરસ્કારમાગ્યોનથીતેમજસાહિત્યેતરસમારંભમાંમનોરંજકકાર્યક્રમતરીકેમારાંગીતો-કથાઓનોઉપયોગકર્યોનથી. જ્યાંજાઉછુંત્યાંઆગીતો-કથાઓનેશુદ્ધસાહિત્યનીસામગ્રીતરીકેજલઈજાઉંછું. યજમાનોધરેછેતેમાંથીપ્રવાસખર્ચજસ્વીકારુંછું.”
‘ફૂલછાબ’માં પોતાનું લખાણ છાપવાનો વારંવાર દુરાગ્રહ કરીને હિંસક ધમકીઓ આપનારા એક નામચીન માથાભારે શખસે એક બપોરે બોટાદ સ્ટેશને મેઘાણી પર હુમલો કર્યો. મેઘાણીએ સ્વરક્ષણાર્થે પૂરા જોર સાથે લડીને એને ધૂળ ચાટતો કર્યો. એ દૃશ્ય સેંકડો મુસાફરોએ જોયું. ૫-૪-૧૯૪૦ના ‘ફૂલછાબ’માં મેઘાણીએ ‘ગુંડાઓનો ડર ત્યજો’ નામે અગ્રલેખ લખ્યો. હુમલાને વખોડતા અને તેમના શૌર્યની પ્રશંસા કરતા અનેક પત્રો મેઘાણી પર આવ્યા.
સંકટગ્રસ્તખેડૂતોનેસહાયકરવાઅનેખેડૂતોનાપ્રશ્નેજનતાનુંધ્યાનદોરવાખેડૂતસમિતિનાઉપક્રમેમેઘાણીએ૨૩માર્ચ, ૧૯૩૬નાદિવસેમુંબઈનાબ્લેટવેટસ્કીલોજમાંગીતોનોકાર્યક્રમરજૂકર્યોહતો. હૉલભરાઈજતાંટિકિટોબંધકરીદેવીપડીહતી.
મનોરંજક કાર્યક્રમો વિશે સ્પષ્ટતા કરતા એક પત્રમાં મેઘાણી લખે છે : “આજ સુધી પુરસ્કાર માગ્યો નથી તેમ જ સાહિત્યેતર સમારંભમાં મનોરંજક કાર્યક્રમ તરીકે મારાં ગીતો-કથાઓનો ઉપયોગ કર્યો નથી. જ્યાં જાઉ છું ત્યાં આ ગીતો-કથાઓને શુદ્ધ સાહિત્યની સામગ્રી તરીકે જ લઈ જાઉં છું. યજમાનો ધરે છે તેમાંથી પ્રવાસ ખર્ચ જ સ્વીકારું છું.”
મેઘાણીરવીન્દ્રનાથટાગોરનેમુંબઈમાં૧૯૩૩માંમળ્યા. મુલાકાતનોસમયઅડધોકલાકનક્કીથયોહતો. પણગુરુદેવમેઘાણીનીલોકસાહિત્યવિશેનીવાતોબેકલાકસાંભળતારહ્યાનેતેપછીનંદલાલબોઝનેમેઘાણીનાઘરેમોકલીશાંતિનિકેતનમાંવ્યાખ્યાનોઆપવામાટેનુંઆમંત્રણઆપ્યુંહતું.
સંકટગ્રસ્ત ખેડૂતોને સહાય કરવા અને ખેડૂતોના પ્રશ્ને જનતાનું ધ્યાન દોરવા ખેડૂત સમિતિના ઉપક્રમે મેઘાણીએ ૨૩ માર્ચ, ૧૯૩૬ના દિવસે મુંબઈના બ્લેટવેટસ્કી લોજમાં ગીતોનો કાર્યક્રમ રજૂ કર્યો હતો. હૉલ ભરાઈ જતાં ટિકિટો બંધ કરી દેવી પડી હતી.
મેઘાણીએ૧૯૪૧નામાર્ચમહિનામાંશાંતિનિકેતનમાંલોકસાહિત્યપરવ્યાખ્યાનોઆપ્યાંહતાં. ત્યાંનાવિદ્યાર્થીઓ, અધ્યાપકોઅનેકલાકારોપરમેઘાણીનીભૂરકીછવાઈગઈહતી. તેમાંથીકેટલાકેમેઘાણીનેભાવભીનાપત્રોલખ્યાહતા. મેનાનામનીવિદ્યાર્થિનીએલખ્યું : “આઠદિવસરહ્યા, પણરહ્યાનહોતેવુંલાગેછે.” વિશ્વનાથખન્નાલખેછે : “અલ્પસમયમેંહીનજાનેકૈસીમાદકસુધાહમલોગોંકોપિલાઈજિસકાનશાચિરકાલતકનહીંઉતરેગા.” મેઘાણીશાંતિનિકેતનથીગયાપછીપણઠેરઠેરતેમનુંનામઘણીવખતકેવાઆદરથીલેવાતુંહતું, તેમણેઆખાયવાતાવરણનેકેવીરીતેમંત્રામુગ્ધકર્યુંહતુંતેનીવાતવ્રજલાલત્રિવેદીનાપત્રમાંવાંચવામળેછે.
મેઘાણી રવીન્દ્રનાથ ટાગોરને મુંબઈમાં ૧૯૩૩માં મળ્યા. મુલાકાતનો સમય અડધો કલાક નક્કી થયો હતો. પણ ગુરુદેવ મેઘાણીની લોકસાહિત્ય વિશેની વાતો બે કલાક સાંભળતા રહ્યા ને તે પછી નંદલાલ બોઝને મેઘાણીના ઘરે મોકલી શાંતિનિકેતનમાં વ્યાખ્યાનો આપવા માટેનું આમંત્રણ આપ્યું હતું.
શાંતિનિકેતનમાંઅંગ્રેજીમાંઆપેલાંવ્યાખ્યાનોએમેઘાણીમાટેવિશાળભારતનાંદ્વારખોલ્યાંહતાં. શાંતિનિકેતનનાંત્રૌમાસિક‘ધવિશ્વભારતીક્વાર્ટર્લી’માંમેઘાણીએલખેલોલેખ‘ફોકસોંગ્સઑફગુજરાત’ ૧૯૪૩માંપ્રગટથયો. તેપછીનાવર્ષેગુજરાતરિસર્ચસોસાયટીનામુખપત્રમાં‘મેરેજસોંગ્સઑફકાઠિયાવાડ’ નામનોલેખપ્રકટથયેલો. ઓક્સફર્ડનાઅંગ્રેજનૃવંશશાસ્ત્રીઅનેજગવિખ્યાતઆદિવાસીસંશોધકવેરિયરએલ્વિનેતેમનાએકપુસ્તકમાંમેઘાણીએલખેલાબધાજઅંગ્રેજીલેખોનીસૂચિઆપવાનીઇચ્છાવ્યક્તકરીહતી.
મેઘાણીએ ૧૯૪૧ના માર્ચ મહિનામાં શાંતિનિકેતનમાં લોકસાહિત્ય પર વ્યાખ્યાનો આપ્યાં હતાં. ત્યાંના વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને કલાકારો પર મેઘાણીની ભૂરકી છવાઈ ગઈ હતી. તેમાંથી કેટલાકે મેઘાણીને ભાવભીના પત્રો લખ્યા હતા. મેના નામની વિદ્યાર્થિનીએ લખ્યું : “આઠ દિવસ રહ્યા, પણ રહ્યા ન હો તેવું લાગે છે.” વિશ્વનાથ ખન્ના લખે છે : “અલ્પ સમયમેં હી ન જાને કૈસી માદક સુધા હમ લોગોં કો પિલાઈ જિસકા નશા ચિરકાલ તક નહીં ઉતરેગા.” મેઘાણી શાંતિનિકેતનથી ગયા પછી પણ ઠેરઠેર તેમનું નામ ઘણી વખત કેવા આદરથી લેવાતું હતું, તેમણે આખાય વાતાવરણને કેવી રીતે મંત્રામુગ્ધ કર્યું હતું તેની વાત વ્રજલાલ ત્રિવેદીના પત્રમાં વાંચવા મળે છે.
મેઘાણીએ૧૯૪૩નાઑગસ્ટમાંમુંબઈમાંઠક્કરવસનજીમાધવજીવ્યાખ્યાનોઆપ્યાં. આખૂબમોભાદારવ્યાખ્યાનમાળામાટેનીતૈયારી, વિદ્વાનોસાથેચર્ચા, ભરચકસભાગૃહમાંવ્યાખ્યાનોઆપવામાંપડતાશ્રમ, અનેલોકસંપર્કનીવચ્ચેપણમેઘાણીતેમનાંબીજાંપત્નીચિત્રદેવીનેમદદકરવાનુંચૂકતાનહતા. ચિત્રદેવીકાઠિયાવાડીભરતકામબનાવડાવીનેતેનુંવેચાણકરવાનોવ્યવસાયકરતાં. આવસ્તુઓગ્રાહકોનેબતાવવાનું, સમજાવવાનું, મંગાવવાનુંઅનેગ્રાહકોનેપહોંચાડવાનુંકામમેઘાણીએવ્યાખ્યાનોઉપરાંતનાસમયમાંકર્યુંહતું. ચિત્રાદેવીનેઆકામમાંતેમણેવર્ષોસુધી, જુદીજુદીજગ્યાએઅનેકરીતેમદદકરીહતી.
શાંતિનિકેતનમાં અંગ્રેજીમાં આપેલાં વ્યાખ્યાનોએ મેઘાણી માટે વિશાળ ભારતનાં દ્વાર ખોલ્યાં હતાં. શાંતિનિકેતનનાં ત્રૌમાસિક ‘ધ વિશ્વભારતી ક્વાર્ટર્લી’માં મેઘાણીએ લખેલો લેખ ‘ફોક સોંગ્સ ઑફ ગુજરાત’ ૧૯૪૩માં પ્રગટ થયો. તે પછીના વર્ષે ગુજરાત રિસર્ચ સોસાયટીના મુખપત્રમાં ‘મેરેજ સોંગ્સ ઑફ કાઠિયાવાડ’ નામનો લેખ પ્રકટ થયેલો. ઓક્સફર્ડના અંગ્રેજ નૃવંશશાસ્ત્રી અને જગવિખ્યાત આદિવાસી સંશોધક વેરિયર એલ્વિને તેમના એક પુસ્તકમાં મેઘાણીએ લખેલા બધા જ અંગ્રેજી લેખોની સૂચિ આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
મેઘાણીએ‘ફૂલછાબ’નાવાચકોમાટેઘણાંભેટપુસ્તકોલખ્યાંહતાં. તેમાંથીકેટલાંકતોમાત્રઅઢીસો-ત્રણસોરૂપિયાપુરસ્કારલઈનેલખ્યાંહતાંઅનેતેનીઆવૃત્તિઓ૫-૬હજારનકલોનીથઈહતી.
મેઘાણીએ ૧૯૪૩ના ઑગસ્ટમાં મુંબઈમાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનો આપ્યાં. આ ખૂબ મોભાદાર વ્યાખ્યાનમાળા માટેની તૈયારી, વિદ્વાનો સાથે ચર્ચા, ભરચક સભાગૃહમાં વ્યાખ્યાનો આપવામાં પડતા શ્રમ, અને લોકસંપર્કની વચ્ચે પણ મેઘાણી તેમનાં બીજાં પત્ની ચિત્રદેવીને મદદ કરવાનું ચૂકતા ન હતા. ચિત્રદેવી કાઠિયાવાડી ભરતકામ બનાવડાવીને તેનું વેચાણ કરવાનો વ્યવસાય કરતાં. આ વસ્તુઓ ગ્રાહકોને બતાવવાનું, સમજાવવાનું, મંગાવવાનું અને ગ્રાહકોને પહોંચાડવાનું કામ મેઘાણીએ વ્યાખ્યાનો ઉપરાંતના સમયમાં કર્યું હતું. ચિત્રાદેવીને આ કામમાં તેમણે વર્ષો સુધી, જુદી જુદી જગ્યાએ અનેક રીતે મદદ કરી હતી.
પોલીસખાતામાંકામકરતામેઘાણીનાપિતાએ૩૦વર્ષસુધીરાખેલોતમંચોતેમનામૃત્યુપછીરાણપુરપોલીસનાતાબામાંહતો. તેપાછોમેળવવામેઘાણીએઘણીલખાપટ્ટીકરી. અનેઅંતે૨૬-૮-૧૯૨૮નાદિવસેઅમદાવાદનાજિલ્લામેજિસ્ટ્રેટનેઅંગ્રેજીમાંલખ્યું : “મારોતમંચોમનેઅહીંઅથવાભાવનગરમાંસલામતપાછોસોંપાવોજોઈએએવીમારીસાદરરજૂઆતછે. રાણપુરપોલીસતમંચોમનેસોંપવામાંનિષ્ફળજશેતોમારાવાંકવગરમારોતમંચોજિલ્લાપોલીસપડાવીલેવામાગેછેએવુંદુઃખદઅનુમાનકરીશ. પણમનેશ્રદ્ધાછેકેઆપઆબાબતન્યાયકરશોઅનેઆપનીપોલીસનેઆપખુદપગલુંલેતાઅટકાવશો.”
મેઘાણીએ ‘ફૂલછાબ’ના વાચકો માટે ઘણાં ભેટપુસ્તકો લખ્યાં હતાં. તેમાંથી કેટલાંક તો માત્ર અઢીસો-ત્રણસો રૂપિયા પુરસ્કાર લઈને લખ્યાં હતાં અને તેની આવૃત્તિઓ ૫-૬ હજાર નકલોની થઈ હતી.
પોતાનીકૃતિઓપરથીફિલ્મોબનેતેવાતસાથેમેઘાણીસંમતનહતા, એવાતઅનેકપત્રોમાંતેમણેલખીછે. એકમાંતેઓલખેછે : “…સિનેમાનીસૃષ્ટિપ્રત્યેહુંઉદાસીનબન્યોછુંનેમનેભારોભારબીકપેસીગઈછેકેઆપણાગુજરાતીલેખકોનીવાર્તાઓપડદાપરનિષ્ફળજજાયછે. એનિષ્ફળતાનોઆઘાતમારાજેવાનબળાહૃદયનામાણસનેઘણોમોટોલાગે.”
પોલીસખાતામાં કામ કરતા મેઘાણીના પિતાએ ૩૦ વર્ષ સુધી રાખેલો તમંચો તેમના મૃત્યુ પછી રાણપુર પોલીસના તાબામાં હતો. તે પાછો મેળવવા મેઘાણીએ ઘણી લખાપટ્ટી કરી. અને અંતે ૨૬-૮-૧૯૨૮ના દિવસે અમદાવાદના જિલ્લા મેજિસ્ટ્રેટને અંગ્રેજીમાં લખ્યું : “મારો તમંચો મને અહીં અથવા ભાવનગરમાં સલામત પાછો સોંપાવો જોઈએ એવી મારી સાદર રજૂઆત છે. રાણપુર પોલીસ તમંચો મને સોંપવામાં નિષ્ફળ જશે તો મારા વાંક વગર મારો તમંચો જિલ્લા પોલીસ પડાવી લેવા માગે છે એવું દુઃખદ અનુમાન કરીશ. પણ મને શ્રદ્ધા છે કે આપ આ બાબત ન્યાય કરશો અને આપની પોલીસને આપખુદ પગલું લેતા અટકાવશો.”
અમદાવાદમાં૧૯૪૬નાજૂન-જુલાઈમાંકોમીહુલ્લડોથયાંઅનેતેમાંવસંત— રજબશહીદથયા. આતોફાનોમાંગાંધીજીઅનેતેમનાઅનુયાયીઓનીભૂમિકાવિશેમેઘાણીએ૬-૭-૧૯૪૬નાપત્રમાંલખ્યું : “મહાત્માજીબીજાઓનેઆવાઘદીપડાનીબોડમાંઅહિંસાપ્રબોધવાજવાનીહાકલદેવાકરતાંપોતેજોપાંચસોકનેલઈજમાલપુરજેવાએકાદસ્થળમાંપહોંચીપદાર્થપાઠઆપેતોવધુશ્રેયસ્કરબને. આટલાંહુલ્લડોથયાં; મહાત્માજીનેકેએમનાપટ્ટશિષ્યોમાંથીકોઈનેએબૂઝવવાજતાજોયાનથી.” આસંદર્ભમાંગાંધીજીએ૨૮જુલાઈઅને૪ઑગસ્ટના‘હરિજનબંધુ’માંદિલગીરીનાસૂરેલખ્યુંહતું : “હુંઘરમાંબેસીનેબીજાઓનેમરવામોકલુંએમારેમાટેશરમનીવાતકહેવાયનેએઅહિંસાનાદાખલારૂપનથાય.”
પોતાની કૃતિઓ પરથી ફિલ્મો બને તે વાત સાથે મેઘાણી સંમત ન હતા, એ વાત અનેક પત્રોમાં તેમણે લખી છે. એકમાં તેઓ લખે છે : “…સિનેમાની સૃષ્ટિ પ્રત્યે હું ઉદાસીન બન્યો છું ને મને ભારોભાર બીક પેસી ગઈ છે કે આપણા ગુજરાતી લેખકોની વાર્તાઓ પડદા પર નિષ્ફળ જ જાય છે. એ નિષ્ફળતાનો આઘાત મારા જેવા નબળા હૃદયના માણસને ઘણો મોટો લાગે.”
‘ફૂલછાબ’ કાર્ટૂનકેસમાંમેઘાણીનેસરકારેકોમીવૈમનસ્યફેલાવવાનાહળાહળખોટાઆરોપસર૧૯૪૧નામેમહિનામાંગિરફતારકર્યાહતા. (અલબત્તઅદાલતેમેઘાણીનેનિર્દોષજાહેરકર્યાહતા.) ધરપકડપછીજામીનમળતાંપહેલાંમેઘાણીકાચાકામનાકેદીઓમાટેનીકોટડીમાંરહ્યાહતા. તેવખતેતેમનેબરાકમાં“ઝાડુમળેતોવાળીનાખવાની” અને“બાગમાંપાણીભરીભરીનેઝાડનેપાવાની” ઇચ્છાથઈ, કેમકે“ઝાડવાંપાયાંહોતતોતોએકાદ-બેનવીટીશીઓ, કૂંપળો, કળીઓએકદિવસઈશ્વરનીઅદાલતમાંહાજરથાતનેગવાહીપૂરતતોખરીકેઆમાણસનેવિનાશનામોંમાંયસર્જનપ્યારુંહતું.”
અમદાવાદમાં ૧૯૪૬ના જૂન-જુલાઈમાં કોમી હુલ્લડો થયાં અને તેમાં વસંત— રજબ શહીદ થયા. આ તોફાનોમાં ગાંધીજી અને તેમના અનુયાયીઓની ભૂમિકા વિશે મેઘાણીએ ૬-૭-૧૯૪૬ના પત્રમાં લખ્યું : “મહાત્માજી બીજાઓને આ વાઘદીપડાની બોડમાં અહિંસા પ્રબોધવા જવાની હાકલ દેવા કરતાં પોતે જો પાંચસોકને લઈ જમાલપુર જેવા એકાદ સ્થળમાં પહોંચી પદાર્થપાઠ આપે તો વધુ શ્રેયસ્કર બને. આટલાં હુલ્લડો થયાં; મહાત્માજીને કે એમના પટ્ટશિષ્યોમાંથી કોઈને એ બૂઝવવા જતા જોયા નથી.” આ સંદર્ભમાં ગાંધીજીએ ૨૮ જુલાઈ અને ૪ ઑગસ્ટના ‘હરિજનબંધુ’માં દિલગીરીના સૂરે લખ્યું હતું : “હું ઘરમાં બેસીને બીજાઓને મરવા મોકલું એ મારે માટે શરમની વાત કહેવાય ને એ અહિંસાના દાખલારૂપ ન થાય.”
મેઘાણીએઉમાશંકરનેલખેલાઅનેકપત્રોમાંથીએકમાંલખ્યુંહતું : “નવરાતરનાદિવસોમાંબહારપડતુંલોકજીવનએકેયવારગુજરાતમાંજોયુંનથીતેજોવુંછે.” તેમનેબીજાએકપત્રમાંલખ્યુંહતું : “ઝંખનાફક્તએકરહીજાયછેગુજરાતનાંપૂરાંદર્શનકરવાની, તમારાજેવાભોમિયાનાસાથમાં.”
‘ફૂલછાબ’ કાર્ટૂન કેસમાં મેઘાણીને સરકારે કોમી વૈમનસ્ય ફેલાવવાના હળાહળ ખોટા આરોપસર ૧૯૪૧ના મે મહિનામાં ગિરફતાર કર્યા હતા. (અલબત્ત અદાલતે મેઘાણીને નિર્દોષ જાહેર કર્યા હતા.) ધરપકડ પછી જામીન મળતાં પહેલાં મેઘાણી કાચા કામના કેદીઓ માટેની કોટડીમાં રહ્યા હતા. તે વખતે તેમને બરાકમાં “ઝાડુ મળે તો વાળી નાખવાની” અને “બાગમાં પાણી ભરી ભરીને ઝાડને પાવાની” ઇચ્છા થઈ, કેમ કે “ઝાડવાં પાયાં હોત તો તો એકાદ-બે નવી ટીશીઓ, કૂંપળો, કળીઓ એક દિવસ ઈશ્વરની અદાલતમાં હાજર થાત ને ગવાહી પૂરત તો ખરી કે આ માણસને વિનાશના મોંમાંય સર્જન પ્યારું હતું.”
મેઘાણીએતેમનાઅવસાનનાઆગળનાદિવસેદિલીપકોઠારીપરનાપત્રમાંલખ્યું : “પીપલ્સથિયેટરનાંત્રણબૅલેપરમુંબઈસરકારેમૂકેલોપ્રતિબંધવખોડીકાઢવાઅનેસખતવિરોધઉઠાવવાઆપણેસૌએસંયુક્તબનવુંજોઈએ. આતોઘણુંઅનુચિતકહેવાય. મેંએજોયાંછેઅનેમનેએમાંકશુંજવાંધાભર્યુંલાગ્યુંનથી. મુંબઈસરકારેતોમાઝામૂકવામાંડીછે. મોરારજીદેસાઈજેવોકલા-સાહિત્યનોમૂળાક્ષરપણનસમજનારમિથ્યાભિમાનીમાણસપગલેપગલેલોકશ્વાસનેજરૂંધીરહેલછે. બહુઉકળાટથાયછે.”
મેઘાણીએ ઉમાશંકરને લખેલા અનેક પત્રોમાંથી એકમાં લખ્યું હતું : “નવરાતરના દિવસોમાં બહાર પડતું લોકજીવન એકેય વાર ગુજરાતમાં જોયું નથી તે જોવું છે.” તેમને બીજા એક પત્રમાં લખ્યું હતું : “ઝંખના ફક્ત એક રહી જાય છે ગુજરાતનાં પૂરાં દર્શન કરવાની, તમારા જેવા ભોમિયાના સાથમાં.”
મેઘાણીએઅવસાનનાબેદિવસપહેલાં‘સંસ્કૃતિ’ સામયિકમાટેઉમાશંકરનેલેખમોકલ્યોહતોનેતેનીસાથેનાપત્રમાંલખ્યુંહતું : “શરીરકામકરીશકતુંહશેત્યાંસુધીતોમારોલેખદરઅંકેહાજરહશે…”
મેઘાણીએ તેમના અવસાનના આગળના દિવસે દિલીપ કોઠારી પરના પત્રમાં લખ્યું : “પીપલ્સ થિયેટરનાં ત્રણ બૅલે પર મુંબઈ સરકારે મૂકેલો પ્રતિબંધ વખોડી કાઢવા અને સખત વિરોધ ઉઠાવવા આપણે સૌએ સંયુક્ત બનવું જોઈએ. આ તો ઘણું અનુચિત કહેવાય. મેં એ જોયાં છે અને મને એમાં કશું જ વાંધાભર્યું લાગ્યું નથી. મુંબઈ સરકારે તો માઝા મૂકવા માંડી છે. મોરારજી દેસાઈ જેવો કલા-સાહિત્યનો મૂળાક્ષર પણ ન સમજનાર મિથ્યાભિમાની માણસ પગલે પગલે લોકશ્વાસને જ રૂંધી રહેલ છે. બહુ ઉકળાટ થાય છે.”
‘લિ. હુંઆવુંછું’માંઅનેકપત્રોએવાપણછેકેજેમેઘાણીનીકૃતિનીશ્રેષ્ઠતાઉપસાવતાહોય, તેમનાસંશોધનનીમહત્તાબતાવતાહોયકેમાણસતરીકેનીતેમનીમોટાઈનીવાતકરતાહોય. વેરિયરએલ્વિનલખેછેકે : “તમેસાચાલોકજીવનનુંઅર્થઘટનકરીરહ્યાછોતેઅમારેસહુનેમાટેપ્રેરણારૂપછે.” ઇરાવતીકર્વેતેમનાસંશોધનમાંમેઘાણીએકરેલીમદદમાટેતેમનોએકથીવધુવખતઆભારમાનેછે. પ્રખરવિદ્વાનજહાંગીરએદલજીસંજાણાલખેછે : “હવેહુંવિદ્યાર્થીતરીકેમાહિતીશોધવાતમારીપાસેઆવુંછું.” ગુજરાતીસાહિત્યપરિષદનારાજકોટઅધિવેશનનાવ્યાખ્યાનમાંમેઘાણીએસંઘોર્મિનીવિભાવનાનાંદર્શનકરાવ્યાંહતાં. તેનોઉલ્લેખકરીનેબ. ક. ઠાકોરલખેછે : “સંઘોર્મિનાઝીલનારઅનેતેનેઝિલાવનારથોડીજવ્યક્તિઓહોયતેમાંનાતમેઅદ્યતનગુજરાતેછો…” ચારણીસાહિત્યપરનામેઘાણીનાઅભ્યાસનીવાતકરતાંઠારણભાઈગઢવીલખેછે : “આપએટલાઊંડાઊતર્યાછોકેતેટલુંજ્ઞાનઅમારીજ્ઞાતિમાંકોઈકનેહોયતો. આપેઅમારીજ્ઞાતિપરમહાનઉપકારકર્યોછે. આખીજ્ઞાતિઆપનીઋણીછે.” ઇન્દ્રવસાવડાલખેછે : “મારીનાનીદીકરીનેટાઢીબોળકબરમાંસુવાડતાંસુવાડતાંતમારી‘સોરઠતારાંવહેતાંપાણી’ અને‘વસુંધરાનાંવહાલાદવલાં’ ચોપડીઓમાંથીમનેકેટલુંઆશ્વાસનમળ્યું!” કાકાસાહેબકાલેલકરલખેછે : “મરાઠીમાંજેમ‘જ્ઞાનેશ્વરી’ એઆદ્યગ્રંથનુંસ્વતંત્રવ્યાકરણરચાયુંછે, તેમતમારેહાથેસંગ્રહિતલોકસાહિત્યનુંવ્યાકરણ, ભાષાશાસ્ત્રાઅનેવ્યુત્પત્તિશાસ્ત્રાતૈયારકરવામાટેકોઈવિદ્વાનપાકવોજોઈએ. એવાવિદ્વાનનુંઆહ્વાનકરવાનોઅધિકારતમારોછે.” શાંતિનિકેતનનાગુરુદયાલમલ્લિકેલખ્યુંછે : “હુંહિંદનોસમ્રાટહોતતોતમનેમારાવડાપ્રધાનનીમત. પહેલુંકારણતોએકેતમેકવિછો, દ્રષ્ટાછો; બીજુંએકેતમારીનજરદરેકમાંનુંશ્રેષ્ઠપારખીશકેછે… તમારીસ્મૃતિઓનાંમઘમઘતાંઉપવનોમાંતમનેવારંવારમળુંછું.”
મેઘાણીએ અવસાનના બે દિવસ પહેલાં ‘સંસ્કૃતિ’ સામયિક માટે ઉમાશંકરને લેખ મોકલ્યો હતો ને તેની સાથેના પત્રમાં લખ્યું હતું : “શરીર કામ કરી શકતું હશે ત્યાં સુધી તો મારો લેખ દર અંકે હાજર હશે…”
મેઘાણીએલોકસાહિત્યનાસંશોધનમાટેસૌરાષ્ટ્રખૂંદ્યુંહતું. તેમણેગામડાંગામનાચારણો, ગઢવીઓ, આહિરો, મેરો, ખારવાઓ, ખેડૂતોનીસાથેબેસીનેમૌખિકલોકસાહિત્યએકઠુંકર્યુંહતું. ટાંચણોનેનોંધોકર્યાંહતાં. પોરબંદરનાબરડામહાલનાબગવદરગામનાંમેરાણીબહેનઢેલીએએકવખતપોણીરાતજાગીનેમેઘાણીનેમેરાણીઓનારાસડાસંભળાવ્યાહતા. ૧૯૭૫માં૯૦વર્ષનાંજાજરમાનઢેલીઆઇએનરોત્તમપલાણનેમેઘાણીનુંએકસંસ્મરણકહ્યુંહતું. તેમાંમેઘાણીનાસહવાસઅનેરીતભાતનુંસોંસરીભાષામાંવર્ણનકરીનેછેલ્લેઢેલીઆઈકહેછે : “આવોમાણસમેંકોઈદિ’ જોયોનથી. એનીહાજરીનોકોઈકહેતાંકોઈનેભારજનોલાગે!”
‘લિ. હું આવું છું’માં અનેક પત્રો એવા પણ છે કે જે મેઘાણીની કૃતિની શ્રેષ્ઠતા ઉપસાવતા હોય, તેમના સંશોધનની મહત્તા બતાવતા હોય કે માણસ તરીકેની તેમની મોટાઈની વાત કરતા હોય. વેરિયર એલ્વિન લખે છે કે : “તમે સાચા લોકજીવનનું અર્થઘટન કરી રહ્યા છો તે અમારે સહુને માટે પ્રેરણારૂપ છે.” ઇરાવતી કર્વે તેમના સંશોધનમાં મેઘાણીએ કરેલી મદદ માટે તેમનો એકથી વધુ વખત આભાર માને છે. પ્રખર વિદ્વાન જહાંગીર એદલજી સંજાણા લખે છે : “હવે હું વિદ્યાર્થી તરીકે માહિતી શોધવા તમારી પાસે આવું છું.” ગુજરાતી સાહિત્ય પરિષદના રાજકોટ અધિવેશનના વ્યાખ્યાનમાં મેઘાણીએ સંઘોર્મિની વિભાવનાનાં દર્શન કરાવ્યાં હતાં. તેનો ઉલ્લેખ કરીને બ. ક. ઠાકોર લખે છે : “સંઘોર્મિના ઝીલનાર અને તેને ઝિલાવનાર થોડી જ વ્યક્તિઓ હોય તેમાંના તમે અદ્યતન ગુજરાતે છો…” ચારણી સાહિત્ય પરના મેઘાણીના અભ્યાસની વાત કરતાં ઠારણભાઈ ગઢવી લખે છે : “આપ એટલા ઊંડા ઊતર્યા છો કે તેટલું જ્ઞાન અમારી જ્ઞાતિમાં કોઈકને હોય તો. આપે અમારી જ્ઞાતિ પર મહાન ઉપકાર કર્યો છે. આખી જ્ઞાતિ આપની ઋણી છે.” ઇન્દ્ર વસાવડા લખે છે : “મારી નાની દીકરીને ટાઢીબોળ કબરમાં સુવાડતાં સુવાડતાં તમારી ‘સોરઠ તારાં વહેતાં પાણી’ અને ‘વસુંધરાનાં વહાલાદવલાં’ ચોપડીઓમાંથી મને કેટલું આશ્વાસન મળ્યું!” કાકાસાહેબ કાલેલકર લખે છે : “મરાઠીમાં જેમ ‘જ્ઞાનેશ્વરી’ એ આદ્યગ્રંથનું સ્વતંત્ર વ્યાકરણ રચાયું છે, તેમ તમારે હાથે સંગ્રહિત લોકસાહિત્યનું વ્યાકરણ, ભાષાશાસ્ત્રા અને વ્યુત્પત્તિશાસ્ત્રા તૈયાર કરવા માટે કોઈ વિદ્વાન પાકવો જોઈએ. એવા વિદ્વાનનું આહ્વાન કરવાનો અધિકાર તમારો છે.” શાંતિનિકેતનના ગુરુદયાલ મલ્લિકે લખ્યું છે : “હું હિંદનો સમ્રાટ હોત તો તમને મારા વડાપ્રધાન નીમત. પહેલું કારણ તો એ કે તમે કવિ છો, દ્રષ્ટા છો; બીજું એ કે તમારી નજર દરેકમાંનું શ્રેષ્ઠ પારખી શકે છે… તમારી સ્મૃતિઓનાં મઘમઘતાં ઉપવનોમાં તમને વારંવાર મળું છું.”
{{Right|[‘આરપાર’ અઠવાડિક :૨૦૦૪]}}
મેઘાણીએ લોકસાહિત્યના સંશોધન માટે સૌરાષ્ટ્ર ખૂંદ્યું હતું. તેમણે ગામડાંગામના ચારણો, ગઢવીઓ, આહિરો, મેરો, ખારવાઓ, ખેડૂતોની સાથે બેસીને મૌખિક લોકસાહિત્ય એકઠું કર્યું હતું. ટાંચણો ને નોંધો કર્યાં હતાં. પોરબંદરના બરડા મહાલના બગવદર ગામનાં મેરાણી બહેન ઢેલીએ એક વખત પોણી રાત જાગીને મેઘાણીને મેરાણીઓના રાસડા સંભળાવ્યા હતા. ૧૯૭૫માં ૯૦ વર્ષનાં જાજરમાન ઢેલી આઇએ નરોત્તમ પલાણને મેઘાણીનું એક સંસ્મરણ કહ્યું હતું. તેમાં મેઘાણીના સહવાસ અને રીતભાતનું સોંસરી ભાષામાં વર્ણન કરીને છેલ્લે ઢેલી આઈ કહે છે : “આવો માણસ મેં કોઈ દિ’ જોયો નથી. એની હાજરીનો કોઈ કહેતાં કોઈને ભાર જ નો લાગે!”
{{Right|[‘આરપાર’ અઠવાડિક : ૨૦૦૪]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits