ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/લ/લીલાનાટ્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''લીલાનાટ્ય/બનન્તી(Happening)'''</span> : ૧૯૫૫ની આસપાસ ઍલન કેપ્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|પ.ના.}} | {{Right|પ.ના.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = લિંગોચ્છેદન ગ્રંથિ | |||
|next = લેખ | |||
}} |
Latest revision as of 12:42, 2 December 2021
લીલાનાટ્ય/બનન્તી(Happening) : ૧૯૫૫ની આસપાસ ઍલન કેપ્રોફ નામના નાટ્યરસિક ચિત્રકારે આ સંજ્ઞા આપી. સહજ રીતે સ્ફુરેલા વસ્તુને આધારે તૈયાર કરવામાં આવતા નાટ્યપ્રયોગોને માટે આ સંજ્ઞા પ્રયોજવામાં આવે છે. દૃશ્ય-શ્રાવ્ય માધ્યમોનો અહીં મુક્તપણે વિનિયોગ કરાય છે. લીલાનાટ્યો/ ક્રીડાનાટ્યો રચનાર સર્જકો પર દાદાવાદ, ઍબ્સર્ડ તથા ‘સંપૂર્ણ કલાકૃતિ’ (Complete art-work)ની જર્મન વિભાવનાની અસર જોવામાં આવે છે.
પ.ના.