ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વસ્તુ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વસ્તુ'''</span> : સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં કથાવસ્તુને...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = વસુદેવહિંડિ
|next = વસ્તુકવિતા
}}

Latest revision as of 09:44, 3 December 2021


વસ્તુ : સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં કથાવસ્તુને વસ્તુ કહે છે. એના બે પ્રકાર છે : મુખ્યકથા એટલેકે આધિકારિક વસ્તુ અને ગૌણકથા એટલેકે પ્રાસંગિક વસ્તુ. વસ્તુને ત્રણ રીતે જોવામાં આવે છે. ઇતિહાસ-પુરાણમાંથી લીધેલી કથા પ્રખ્યાત વસ્તુ છે. કવિકલ્પિત કથા ઉત્પાદ્ય વસ્તુ છે અને બંનેનું મિશ્રણ કરતી કથા મિશ્રવસ્તુ છે. ચં.ટો.