ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વાદગ્રન્થ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વાદગ્રન્થ'''</span> : અન્યના મતોને ઉગ્ર રીતે ખંડિત કરી...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = વાદકાવ્ય
|next = વામન
}}

Latest revision as of 09:50, 3 December 2021


વાદગ્રન્થ : અન્યના મતોને ઉગ્ર રીતે ખંડિત કરી પોતાના મતનું સ્થાપન કરનાર ગ્રન્થને વાદગ્રન્થ તરીકે ઓળખવામાં આવે છે. ચં.ટો.