ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વાર્તિક: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વાર્તિક'''</span> : સંસ્કૃતમાં જે કહેવું હોય, કહેવાનું...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
{{Right|હ.ત્રિ.}} | {{Right|હ.ત્રિ.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = વાર્તાકપાક | |||
|next = વાસકસજ્જા | |||
}} |
Latest revision as of 09:51, 3 December 2021
વાર્તિક : સંસ્કૃતમાં જે કહેવું હોય, કહેવાનું રહી ગયું હોય અથવા દુર્બોધતાથી કહ્યું હોય તે સર્વને સ્પષ્ટ કરનાર ગ્રન્થને વાર્તિક કહેવામાં આવે છે. આ પ્રક્રિયા જ્યારે સર્જનક્ષેત્રે પ્રવર્તે ત્યારે એ ક્ષતિ બને છે. ક્યારેક સર્જક કૃતિના વસ્તુની રજૂઆત કરવા ઉપરાંત કૃતિમાંનાં પાત્ર, ઘટના વિશે સમજૂતી આપવાનું વલણ દર્શાવે છે ત્યારે એ વાર્તિકકાર (commentator) બની જાય છે. વાર્તા, નાટક જેવાં સ્વરૂપોમાં આ વલણ રસક્ષતિ જન્માવે છે.
હ.ત્રિ.