ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિકાસનવલ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વિકાસનવલ(Bildungsroman)'''</span> : જર્મનવિવેચકો દ્વારા વપરાયેલ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = વિકારવિષયક અને વિચારવિષયક સાહિત્ય | |||
|next = વિક્રમોર્વશીય | |||
}} |
Latest revision as of 09:53, 3 December 2021
વિકાસનવલ(Bildungsroman) : જર્મનવિવેચકો દ્વારા વપરાયેલી સંજ્ઞા. આ પ્રકારની નવલકથામાં નાયક કે નાયિકાના બાળપણના ઘડતરથી માંડી અને પ્રાપ્ત થતી પુખ્તતા પર્યંતનો વિકાસ આલેખ હોય છે, સાથે સાથે એ કેન્દ્રસ્થ પાત્રની પોતાની ઓળખ અંગેની વ્યાકુળ શોધ પણ હોય છે. ઓગણીસમી અને વીસમી સદીની પશ્ચિમની ઘણી નવલકથાઓ આવા અંગત ઉછેરવિકાસની તરેહને અનુસરે છે. આ જ અર્થમાં Erziehungsroman જેવી સંજ્ઞા પણ પ્રચલિત છે, જેમાં ઉછેર કેન્દ્રસ્થાને છે.
ચં.ટો.