ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિચરણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વિચરણ(Variation)'''</span> : પુનરાવર્તન દ્વારા ઊભી થતી અભિવ્ય...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = વિઘટનવાદ
|next = વિચલન
}}

Latest revision as of 10:11, 3 December 2021


વિચરણ(Variation) : પુનરાવર્તન દ્વારા ઊભી થતી અભિવ્યક્તિની એકતાનતાની સહેતુક અવગણના. બધાં જ કલા-સ્વરૂપોનું આ લક્ષણ છે. સાહિત્યભાષામાં વિચરણ શબ્દ અર્થ, વાક્ય, ધ્વનિ એમ જુદા જુદા સ્તરે જોવા મળે છે. ચં.ટો.