26,604
edits
(Created page with "<poem> ભીનાભરપૂરકાંઠાળા, લીલારાજેહતામિત્રો; હવેખડકોઅનેરણ-રણ — ગયાબ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
ભીના ભરપૂર કાંઠાળા, લીલારા જે હતા મિત્રો; | |||
હવે ખડકો અને રણ-રણ — ગયા બદલાઈ સૌ મિત્રો. | |||
અમારી સહેજ અમથી લાગણી આંબા થઈ ફળતી; | |||
લઈ સોગંદ ખારાપાટના રઝળાવતા મિત્રો. | |||
કદી ડુંગર નથી માગ્યા, ન માગ્યા ધોધમારો કંઈ; | |||
મૂઠી બે હાસ્ય, ખોબો જળ — છતાં ટટળાવતા મિત્રો. | |||
અમારી પણ હતી દુનિયા, હતી ધૂળનેય મહેકાવી; | |||
પડી છે એ જ આંખોમાં — સમજતા કેમ ના, મિત્રો? | |||
</poem> | </poem> |
edits