ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિરોધપદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વિરોધપદ(Antiphrasis)'''</span> : શબ્દનો એના મુખ્યાર્થથી વિરુદ્...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = વિરોધનાટ્ય
|next = વિરોધ પ્રસ્તુતિ
}}

Latest revision as of 10:20, 3 December 2021


વિરોધપદ(Antiphrasis) : શબ્દનો એના મુખ્યાર્થથી વિરુદ્ધ અર્થમાં ઉપયોગ. અહીં એક પદ કે વાક્યખંડ દ્વારા વિરોધ સૂચવાય છે. જેમકે, ‘તમે તો બહુ બહાદુર ભાઈ’ જેવા વાક્યમાં વ્યંગકાકુથી ‘બહાદુર’નો અર્થ ‘ડરપોક’ થયો છે. ચં.ટો.