સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુખબીર/લગન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} જર્મનસંગીતકારજોહાન્નીસબ્રાહ્મ (૧૮૩૩-૧૮૯૭) એકવારહંગેરી...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
જર્મનસંગીતકારજોહાન્નીસબ્રાહ્મ (૧૮૩૩-૧૮૯૭) એકવારહંગેરીદેશમાંસંગીતનાકાર્યક્રમોઆપવાનીકળેલા. એકદિવસકાર્યક્રમશરૂથવાનેથોડીજવારહતીત્યાંમૅનેજરેઆવીનેતેમનેજણાવ્યુંકે, “આખારંગભવનમાંમાત્રાએકશ્રોતાબેઠેલોછે. તેનેટિકિટનાપૈસાપાછાઆપીનેઆજનોકાર્યક્રમરદકરીએતોસારું.”
 
“નહીં, નહીં,” બ્રાહ્મેભારદઈનેકહ્યું, “એતોપેલામાણસનુંઅપમાનકહેવાય. સંગીતસાંભળવામાટેતોએઆવ્યોછે. એનીઇચ્છાપૂરીથવીજજોઈએ.”
જર્મન સંગીતકાર જોહાન્નીસ બ્રાહ્મ (૧૮૩૩-૧૮૯૭) એકવાર હંગેરી દેશમાં સંગીતના કાર્યક્રમો આપવા નીકળેલા. એક દિવસ કાર્યક્રમ શરૂ થવાને થોડી જ વાર હતી ત્યાં મૅનેજરે આવીને તેમને જણાવ્યું કે, “આખા રંગભવનમાં માત્રા એક શ્રોતા બેઠેલો છે. તેને ટિકિટના પૈસા પાછા આપીને આજનો કાર્યક્રમ રદ કરીએ તો સારું.”
નિયતસમયેપડદોખૂલ્યોઅનેમંચપરથીબ્રાહ્મેએવીલગનસાથેસંગીતરજૂકર્યુંકેજાણેરંગભવનઆખુંખીચોખીચભરેલુંહોય!
“નહીં, નહીં,” બ્રાહ્મે ભાર દઈને કહ્યું, “એ તો પેલા માણસનું અપમાન કહેવાય. સંગીત સાંભળવા માટે તો એ આવ્યો છે. એની ઇચ્છા પૂરી થવી જ જોઈએ.”
{{Right|[‘નવનીત’ માસિક :૧૯૭૮]}}
નિયત સમયે પડદો ખૂલ્યો અને મંચ પરથી બ્રાહ્મે એવી લગન સાથે સંગીત રજૂ કર્યું કે જાણે રંગભવન આખું ખીચોખીચ ભરેલું હોય!
{{Right|[‘નવનીત’ માસિક : ૧૯૭૮]}}
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 11:51, 29 September 2022


જર્મન સંગીતકાર જોહાન્નીસ બ્રાહ્મ (૧૮૩૩-૧૮૯૭) એકવાર હંગેરી દેશમાં સંગીતના કાર્યક્રમો આપવા નીકળેલા. એક દિવસ કાર્યક્રમ શરૂ થવાને થોડી જ વાર હતી ત્યાં મૅનેજરે આવીને તેમને જણાવ્યું કે, “આખા રંગભવનમાં માત્રા એક શ્રોતા બેઠેલો છે. તેને ટિકિટના પૈસા પાછા આપીને આજનો કાર્યક્રમ રદ કરીએ તો સારું.” “નહીં, નહીં,” બ્રાહ્મે ભાર દઈને કહ્યું, “એ તો પેલા માણસનું અપમાન કહેવાય. સંગીત સાંભળવા માટે તો એ આવ્યો છે. એની ઇચ્છા પૂરી થવી જ જોઈએ.” નિયત સમયે પડદો ખૂલ્યો અને મંચ પરથી બ્રાહ્મે એવી લગન સાથે સંગીત રજૂ કર્યું કે જાણે રંગભવન આખું ખીચોખીચ ભરેલું હોય! [‘નવનીત’ માસિક : ૧૯૭૮]