ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વ્યક્તિત્વવાદ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વ્યક્તિત્વવાદ(Personalism)'''</span> : આ વાદ નથી, એક વૃત્તિ છે. જ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = વ્યક્તિગત વ્યાપન | |||
|next = વ્યક્તિવાદ | |||
}} |
Latest revision as of 12:22, 3 December 2021
વ્યક્તિત્વવાદ(Personalism) : આ વાદ નથી, એક વૃત્તિ છે. જીવનમાં મૂલ્યોનો સંબંધ વ્યક્તિત્વ સાથે છે અને વ્યક્તિત્વ હંમેશાં મૂલ્યોની શોધમાં હોય છે. માનવવ્યક્તિત્વની એ મહત્તા છે. આથી માનવવ્યક્તિત્વની પવિત્રતા અને સ્વતંત્રતાનો ઉચ્છેદ કરવાનો પ્રયાસ કોઈપણ વ્યક્તિત્વવાદી સાંખી શકે તેમ નથી.
ચં.ટો.