ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વ્યાઘાત: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વ્યાઘાત'''</span> : કોઈક વડે કોઈક વસ્તુ જે રીતે સિદ્ધ થઈ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|જ.દ.}} | {{Right|જ.દ.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = વ્યાકરણશૈલી વિજ્ઞાન | |||
|next = વ્યાજસ્તુતિ | |||
}} |
Latest revision as of 12:25, 3 December 2021
વ્યાઘાત : કોઈક વડે કોઈક વસ્તુ જે રીતે સિદ્ધ થઈ હોય તે જ વસ્તુને તે જ રીતે બીજો કોઈ નિષ્ફળ બનાવી દે કે ફોક કરી નાખે તે વ્યાઘાત અલંકાર કહેવાય. જેમકે “(શિવનાં) નેત્રોથી દગ્ધ કામદેવને પોતાનાં નેત્રોથી જ પુનર્જીવિત કરનાર અને (એ રીતે) શિવનો પરાજય કરનાર તે સુંદરીઓની હું સ્તુતિ કરું છું.”
જ.દ.