ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વ્યુત્પત્તિવિચાર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વ્યુત્પત્તિવિચાર (Etymology)'''</span> : શબ્દોનાં ઉદ્ગમ, રચના...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|હ.ત્રિ.}} | {{Right|હ.ત્રિ.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = વ્યુત્પત્તિ | |||
|next = | |||
}} |
Latest revision as of 12:26, 3 December 2021
વ્યુત્પત્તિવિચાર (Etymology) : શબ્દોનાં ઉદ્ગમ, રચના અને વિકાસનું અધ્યયન કરતી ભાષાવિજ્ઞાનની શાખા. નૃત્ય > નાચ અને ઉપાધ્યાય > ઓઝા જેવા ધ્વનિઅર્થવૈજ્ઞાનિક પરિવર્તનો ભાષાના શબ્દોમાં કઈ રીતે આવ્યાં તે અહીં શોધનો વિષય છે. સાહિત્યમાં પ્રયોજાતી પારિભાષિક સંજ્ઞાઓના અર્થની ચોકસાઈ માટે આ વિજ્ઞાન મદદરૂપ નીવડે છે.
હ.ત્રિ.