ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/શ/શૈલીસાંખ્યિકીવિજ્ઞાન: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''શૈલીસાંખ્યિકીવિજ્ઞાન(Stylostatistics)'''</span> : શૈલીના અભ્યાસ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = શૈલીવિજ્ઞાન અને સાહિતય | |||
|next = શૈવવાદ | |||
}} |
Latest revision as of 12:19, 7 December 2021
શૈલીસાંખ્યિકીવિજ્ઞાન(Stylostatistics) : શૈલીના અભ્યાસમાં આંકડાશાસ્ત્રીય પદ્ધતિ સાથે ઇયત્તાપૂર્ણ અભિગમ દાખવનાર અને ટેબ્યુલેશનનો ઉપયોગ કરનાર શૈલીવિજ્ઞાનની આ શાખા શૈલીસાંખ્યિકીવિજ્ઞાન તરીકે ઓળખાય છે. જોઝફીન માઈલ્ઝ કાવ્યના શબ્દભંડોળના આંકડાશાસ્ત્રીય અધ્યયન માટે જાણીતા છે.
ચં.ટો.