ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/શ/શ્રુતિકટુત્વ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''શ્રુતિકટુત્વ(cacophony)'''</span> : ચોક્કસ પ્રકારનો પ્રભાવ ઊભ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = શ્રુતિ અને સ્મૃતિસાહિત્ય | |||
|next = શ્રુતિભંગ | |||
}} |
Latest revision as of 12:21, 7 December 2021
શ્રુતિકટુત્વ(cacophony) : ચોક્કસ પ્રકારનો પ્રભાવ ઊભો કરવા માટે સર્જક દ્વારા થતું કર્કશ કે કઠોર શ્રુતિઓનું સંયોજન. જેમકે સિતાંશુ યશશ્ચન્દ્રના ‘મૃત્યુ-એક સરરિયાલિસ્ટ અનુભવ’ કાવ્યની પંક્તિઓ જુઓ : ‘ભડક્યા સામી છાતી, અડધાં કરું બંધ જ્યાં કમાડ/ધડ ધડ ધડ ધડ ધડ આવી સીધા અથડાયા, ધાડ./ પાંપણ તોડી, તોડ્યા ખડકો/ખોપડીઓને ભુક્કે ઊંડે આંખ મહીં જઈ પોઢ્યા”.
ચં.ટો.