ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સૂક્ષ્મ પીઠ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} '''સૂક્ષ્મ પાઠ(Micro text)''' : કોઈપણ સાહિત્યકૃતિના બ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |

(2 intermediate revisions by the same user not shown) | |||
Line 5: | Line 5: | ||
'''સૂક્ષ્મ પાઠ(Micro text)''' : કોઈપણ સાહિત્યકૃતિના બૃહદ્ પાઠના વિવિધ અવયવોમાંથી પ્રત્યેક અવયવની પોતાના ઉપઘટકો સહિત ટૂંકા ફલકની સંગતિનો સૂક્ષ્મ પાઠ હોય છે. આ સૂક્ષ્મ પાઠની સંગતિ સ્થાનિક નિયંત્રણો(local constraints)થી ઊભી થતી હોય છે. આ જ વસ્તુને પોત તરીકે પણ ઓળખવામાં આવે છે. | '''સૂક્ષ્મ પાઠ(Micro text)''' : કોઈપણ સાહિત્યકૃતિના બૃહદ્ પાઠના વિવિધ અવયવોમાંથી પ્રત્યેક અવયવની પોતાના ઉપઘટકો સહિત ટૂંકા ફલકની સંગતિનો સૂક્ષ્મ પાઠ હોય છે. આ સૂક્ષ્મ પાઠની સંગતિ સ્થાનિક નિયંત્રણો(local constraints)થી ઊભી થતી હોય છે. આ જ વસ્તુને પોત તરીકે પણ ઓળખવામાં આવે છે. | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
{{Poem2Close}} | |||

{{HeaderNav2 | |||
|previous= સૂક્ષ્મ ધ્વનિ | |||
|next= સૂચિકરણ | |||

Latest revision as of 10:55, 9 December 2021
સૂક્ષ્મ પાઠ(Micro text) : કોઈપણ સાહિત્યકૃતિના બૃહદ્ પાઠના વિવિધ અવયવોમાંથી પ્રત્યેક અવયવની પોતાના ઉપઘટકો સહિત ટૂંકા ફલકની સંગતિનો સૂક્ષ્મ પાઠ હોય છે. આ સૂક્ષ્મ પાઠની સંગતિ સ્થાનિક નિયંત્રણો(local constraints)થી ઊભી થતી હોય છે. આ જ વસ્તુને પોત તરીકે પણ ઓળખવામાં આવે છે. ચં.ટો.