સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સૈયદ મુજતબા અલી/અત્યાચાર-વિરોધી સભા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} ચીનનાહાલનાપાટનગરબેઈજિંગનુંનામજ્યારેપેપિંગહતુંત્યાર...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
ચીનનાહાલનાપાટનગરબેઈજિંગનુંનામજ્યારેપેપિંગહતુંત્યારનીવાતછે. પત્નીઓનાઅત્યાચારથીત્રાસેલાપુરુષોનીએકવિરાટસભાત્યાંબોલાવવામાંઆવેલી. કર્કશાઘરવાળીઓનાપંજામાંથીપુરુષોનેબચાવવામાટેતેનુંઆયોજનથયેલું. સાઠ-સાઠવર્ષસુધીપત્નીનોત્રાસવેઠીચૂકેલાએકદાઢીવાળામહાશયસભાનાપ્રમુખસ્થાનેહતા.
 
એકપછીએકવક્તાબુલંદઅવાજેસ્ત્રીઓનાઅત્યાચારોનીનિંદાકલાકોસુધીકરતારહ્યા : ચીનનુંસત્યાનાશથવાબેઠુંછે; તન, મન, ધનઅનેપ્રાણસુધ્ધાંહોમીનેદેશનેઆવાપતનમાંથીબહારકાઢવોજજોઈએ; આવો, આપણેસહુસાથેમળીને......
ચીનના હાલના પાટનગર બેઈજિંગનું નામ જ્યારે પેપિંગ હતું ત્યારની વાત છે. પત્નીઓના અત્યાચારથી ત્રાસેલા પુરુષોની એક વિરાટ સભા ત્યાં બોલાવવામાં આવેલી. કર્કશા ઘરવાળીઓના પંજામાંથી પુરુષોને બચાવવા માટે તેનું આયોજન થયેલું. સાઠ-સાઠ વર્ષ સુધી પત્નીનો ત્રાસ વેઠી ચૂકેલા એક દાઢીવાળા મહાશય સભાના પ્રમુખસ્થાને હતા.
એજક્ષણેસભાખંડનોદરવાનશ્વાસભર્યોદોડીઆવ્યો; મંચપરચડીનેએણેજાહેરાતકરીકેનગરનીસ્ત્રીઓનેઆસભાવિશેજાણકારીમળીએટલેએસહુહાથમાંઝાડુ, જોડા, ભાંગેલીછત્રીનાદાંડા, લાકડીવગેરેશસ્ત્રોથીસજ્જથઈનેસભાસ્થાનભણીઆવીરહીછે......
એક પછી એક વક્તા બુલંદ અવાજે સ્ત્રીઓના અત્યાચારોની નિંદા કલાકો સુધી કરતા રહ્યા : ચીનનું સત્યાનાશ થવા બેઠું છે; તન, મન, ધન અને પ્રાણ સુધ્ધાં હોમીને દેશને આવા પતનમાંથી બહાર કાઢવો જ જોઈએ; આવો, આપણે સહુ સાથે મળીને......
આટલાશબ્દોકાનેપડતાંનીસાથેસભાજનોઊંધુંઘાલીનેનાસવાલાગ્યા. કોઈપાછલેબારણેથીભાગ્યો, તોકોઈનરવીરેબારીમાંથીહનુમાન-કૂદકોમાર્યો. ત્રાણસેકંડમાંતોસભાખંડમાંસૂનકારવ્યાપીગયો.
એ જ ક્ષણે સભાખંડનો દરવાન શ્વાસભર્યો દોડી આવ્યો; મંચ પર ચડીને એણે જાહેરાત કરી કે નગરની સ્ત્રીઓને આ સભા વિશે જાણકારી મળી એટલે એ સહુ હાથમાં ઝાડુ, જોડા, ભાંગેલી છત્રીના દાંડા, લાકડી વગેરે શસ્ત્રોથી સજ્જ થઈને સભાસ્થાન ભણી આવી રહી છે......
માત્રાસભાપતિઅવિચલિતથઈબેઠાહતા : દરવાનએમનીસન્મુખજઈનેબોલ્યો : “નામદાર, આપેજેસાહસબતાવ્યુંછેતેનીસામેતોચંગીઝખાનેપણઝૂકીજવુંપડે. પરંતુમુજગરીબનુંમાનોતોઆકાંઈસાહસનકહેવાય — આતોસદંતરઆત્મહત્યાજછે. કારણ, હજૂર, જેનારીસમૂહચાલ્યોઆવેછેતેનેમોખરેખુદઆપનાંપત્નીછે.”
આટલા શબ્દો કાને પડતાંની સાથે સભાજનો ઊંધું ઘાલીને નાસવા લાગ્યા. કોઈ પાછલે બારણેથી ભાગ્યો, તો કોઈ નરવીરે બારીમાંથી હનુમાન-કૂદકો માર્યો. ત્રાણ સેકંડમાં તો સભાખંડમાં સૂનકાર વ્યાપી ગયો.
પોતેઆટલુંજણાવ્યાછતાંસભાપતિનહાલ્યાકેચાલ્યા, એટલેદરવાનતેમનુંબાવડુંઝાલીનેઊભાકરવાગયો, ત્યારેએનેભાનથયુંકેએશરીરટાઢુંબોળથઈગયેલુંહતું. પેલીજાહેરાતસાંભળતાંનીસાથેજએમનીછાતીનાંપાટિયાંબેસીગયેલાં.
માત્રા સભાપતિ અવિચલિત થઈ બેઠા હતા : દરવાન એમની સન્મુખ જઈને બોલ્યો : “નામદાર, આપે જે સાહસ બતાવ્યું છે તેની સામે તો ચંગીઝખાને પણ ઝૂકી જવું પડે. પરંતુ મુજ ગરીબનું માનો તો આ કાંઈ સાહસ ન કહેવાય — આ તો સદંતર આત્મહત્યા જ છે. કારણ, હજૂર, જે નારીસમૂહ ચાલ્યો આવે છે તેને મોખરે ખુદ આપનાં પત્ની છે.”
{{Right|(અનુ. સુકન્યાઝવેરી)}}
પોતે આટલું જણાવ્યા છતાં સભાપતિ ન હાલ્યા કે ચાલ્યા, એટલે દરવાન તેમનું બાવડું ઝાલીને ઊભા કરવા ગયો, ત્યારે એને ભાન થયું કે એ શરીર ટાઢુંબોળ થઈ ગયેલું હતું. પેલી જાહેરાત સાંભળતાંની સાથે જ એમની છાતીનાં પાટિયાં બેસી ગયેલાં.
{{Right|(અનુ. સુકન્યા ઝવેરી)}}
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 07:41, 30 September 2022


ચીનના હાલના પાટનગર બેઈજિંગનું નામ જ્યારે પેપિંગ હતું ત્યારની વાત છે. પત્નીઓના અત્યાચારથી ત્રાસેલા પુરુષોની એક વિરાટ સભા ત્યાં બોલાવવામાં આવેલી. કર્કશા ઘરવાળીઓના પંજામાંથી પુરુષોને બચાવવા માટે તેનું આયોજન થયેલું. સાઠ-સાઠ વર્ષ સુધી પત્નીનો ત્રાસ વેઠી ચૂકેલા એક દાઢીવાળા મહાશય સભાના પ્રમુખસ્થાને હતા. એક પછી એક વક્તા બુલંદ અવાજે સ્ત્રીઓના અત્યાચારોની નિંદા કલાકો સુધી કરતા રહ્યા : ચીનનું સત્યાનાશ થવા બેઠું છે; તન, મન, ધન અને પ્રાણ સુધ્ધાં હોમીને દેશને આવા પતનમાંથી બહાર કાઢવો જ જોઈએ; આવો, આપણે સહુ સાથે મળીને...... એ જ ક્ષણે સભાખંડનો દરવાન શ્વાસભર્યો દોડી આવ્યો; મંચ પર ચડીને એણે જાહેરાત કરી કે નગરની સ્ત્રીઓને આ સભા વિશે જાણકારી મળી એટલે એ સહુ હાથમાં ઝાડુ, જોડા, ભાંગેલી છત્રીના દાંડા, લાકડી વગેરે શસ્ત્રોથી સજ્જ થઈને સભાસ્થાન ભણી આવી રહી છે...... આટલા શબ્દો કાને પડતાંની સાથે સભાજનો ઊંધું ઘાલીને નાસવા લાગ્યા. કોઈ પાછલે બારણેથી ભાગ્યો, તો કોઈ નરવીરે બારીમાંથી હનુમાન-કૂદકો માર્યો. ત્રાણ સેકંડમાં તો સભાખંડમાં સૂનકાર વ્યાપી ગયો. માત્રા સભાપતિ અવિચલિત થઈ બેઠા હતા : દરવાન એમની સન્મુખ જઈને બોલ્યો : “નામદાર, આપે જે સાહસ બતાવ્યું છે તેની સામે તો ચંગીઝખાને પણ ઝૂકી જવું પડે. પરંતુ મુજ ગરીબનું માનો તો આ કાંઈ સાહસ ન કહેવાય — આ તો સદંતર આત્મહત્યા જ છે. કારણ, હજૂર, જે નારીસમૂહ ચાલ્યો આવે છે તેને મોખરે ખુદ આપનાં પત્ની છે.” પોતે આટલું જણાવ્યા છતાં સભાપતિ ન હાલ્યા કે ચાલ્યા, એટલે દરવાન તેમનું બાવડું ઝાલીને ઊભા કરવા ગયો, ત્યારે એને ભાન થયું કે એ શરીર ટાઢુંબોળ થઈ ગયેલું હતું. પેલી જાહેરાત સાંભળતાંની સાથે જ એમની છાતીનાં પાટિયાં બેસી ગયેલાં. (અનુ. સુકન્યા ઝવેરી)