ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous= સન્ધિ | |previous= સન્ધિ | ||
|next= | |next=સમકાલીન સાહિત્યનું વિવલેચન | ||
}} | }} |
Latest revision as of 07:51, 8 December 2021
સમ : સંસ્કૃત અલંકાર. વસ્તુઓનો યોગ તેની યોગ્યતાને કારણે આવકાર્ય બને તો સમ અલંકાર કહેવાય. જેમકે “આ સુંદરી વિધાતાના નિર્માણ – શિલ્પના અતિશયનું નિકષસ્થાન છે. આ રાજા પણ રૂપમાં અનુપમ છે. દૈવ યોગે તેમનું ઉચિત મિલન થયું છે.”
જ.દ.