ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમયાવધિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous= સમયનવલ | |previous= સમયનવલ | ||
|next= | |next= સમર્થ કૃતિ | ||
}} | }} |
Latest revision as of 08:30, 8 December 2021
સમયાવધિ/ગાળો(Duration) : સમયાવધિ એ ઉચ્ચારિત શબ્દનું સ્વરમાન(pitch), ઉચ્ચસ્વરતા(loudness) અને ધ્વનિગુણ(quality) ઉપરાંતનું ચોથું લક્ષણ છે. કવિતામાં શબ્દ કે અક્ષરનો સમયાવધિ એટલેકે એમનું ધ્વન્યાત્મક સમયમૂલ્ય (phonetic time value) મહત્ત્વનું છે. આ પ્રકારના સમયાવધિ કાવ્યમાં કેટલીક સૂક્ષ્મ અસર ઊભી કરવામાં મદદ કરે છે.
ચં.ટો.