ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્તોત્ર: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
KhyatiJoshi (talk | contribs)
No edit summary
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
Line 9: Line 9:
{{HeaderNav2
{{HeaderNav2
|previous= સ્તુતિગીત
|previous= સ્તુતિગીત
|next= સ્ત્રીયોચિતસાહિત્ય
|next= સ્ત્રીયોચિત સાહિત્ય
}}
}}

Latest revision as of 11:31, 9 December 2021


સ્તોત્ર(Hymn) : કોઈ દેવતા કે વીરના સન્માનમાં કે એની પ્રશસ્તિમાં રચાતી છંદોબદ્ધ ઊર્મિરચના, જે ગાન કે પઠન માટે હોય છે અને જેમાં સીધી ભાવાભિવ્યક્તિ હોય છે. સ્તોત્રના પ્રાચીનતમ નમૂના ઇજિપ્તના રા અને આમનનાં સ્તોત્ર છે. ગ્રીકમાં, કેલિમેક્સ અને કલીએન્થીઝનાં સ્તોત્ર પ્રચલિત છે. ભારતીય પરંપરામાં ઋગ્વેદની ગાથાઓ સ્તુતિપરક મંત્ર છે. એમાં મુખ્યત્વે દેવતાઓની સ્તુતિઓ સંચિત છે. ચં.ટો.