સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હર્ષદ ચંદારાણા/દીકરી…: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> દિવસઆખોઘરમાંતેજપાથરે, પકડ્યુંપકડાયના, ઊંમરેનેઓરડેદોડાદોડીક...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
ચાંદરડું. | |||
દિવસ આખો ઘરમાં તેજ પાથરે, | |||
પકડ્યું પકડાય ના, | |||
ઊંમરે ને ઓરડે દોડાદોડી કરે… | |||
દાદર ચડે ઊતરે… | |||
સૂરજ સાથે ચાલ્યું જાય. આખરે | |||
વિદાય લીધેલી માની જગ્યા | |||
દીકરીએ | દીકરીએ | ||
ક્યારે લઈ લીધી | |||
તે ખબરેય ના પડી. | |||
</poem> | </poem> |
Latest revision as of 10:37, 30 September 2022
ચાંદરડું.
દિવસ આખો ઘરમાં તેજ પાથરે,
પકડ્યું પકડાય ના,
ઊંમરે ને ઓરડે દોડાદોડી કરે…
દાદર ચડે ઊતરે…
સૂરજ સાથે ચાલ્યું જાય. આખરે
વિદાય લીધેલી માની જગ્યા
દીકરીએ
ક્યારે લઈ લીધી
તે ખબરેય ના પડી.