કાવ્ય-આચમન શ્રેણી – રાજેન્દ્ર શાહ/૫. એકલ: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|૫. એકલ| }} <poem> અવ હૃદયના શૂન્યે પામી રહ્યો લહું છું લય. અહીં નહ..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 4: Line 4:


<poem>
<poem>
અવ હૃદયના શૂન્યે પામી રહ્યો લહું છું લય.
ઘરને ત્યજીને જનારને
અહીં નહિ હવે સંકલ્પો ને નહીં કંઈ વૃત્તિયે,
મળતી વિશ્વ તણી વિશાળતા;
તદપિ મુજ કર્મોની પેલી પ્રફુલ્લિત સૃષ્ટિ તે
પછવાડે અડવા થનારને
ચહુ દિશ થકી ગર્જે આદ્યંત જીવનનો જય.
ભરખે ઘર કેરી શૂન્યતા.
શબદ ઊપન્યો તેવો જોકે શમે, પણ એહના
મિલને ઉરયોગ નંદમાં
અસીમિત જગે વ્યાપી ર્‌હે છે અનંત પ્રતિધ્વનિ.
લહ્યું ના કે કદીયે જુદાપણું
નહિવત બની ર્‌હેતું માટી મહીં, પણ બીજની
હતું, વા કો દી થશે, થયું બન્યું
તરુવર તણાં પર્ણે કેવી રમે શત એષણા!
મળવું ક્ષણ કેરું સોણલું.
જીવનનું જરા આઘે ર્‌હૈને કરું અહીં દર્શન,
સરતી યુગ જેવડી ક્ષણો,
ઉગમ નહિ વા ન્યાળું કોનાય તે વળી અંતને;
સહુયે કેવળ ખાલી લાગતી;
રૂપની રમણા માંહી કોઈ ચિરંતન તત્ત્વને
પળ જે કિંતુ ઉરે જડાઈ છે
નીરખું, નિજ આનંદે ર્‌હેતું ધરી પરિવર્તન.
લઘુ તે સ્મૃતિથી ભરી ભરી.
ગહન નિધિ હું, મોજુંયે હું, વળી ઘનવર્ષણ,
સ્મૃતિની ક્ષણમાં જીવું યુગ,
અભિનવ સ્વરૂપે પામું હું સદૈવ વિસર્જન.
યુગ જેવા યુગની કરું ક્ષણ.
{{Right|(સંકલિત કવિતા, પૃ. ૧૨-૧૫)}}
{{Right|(સંકલિત કવિતા, પૃ. ૩૫)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૪. શેષ અભિસાર
|next = ૬. આપણી બારમાસી
}}