ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નાટક: Difference between revisions

KhyatiJoshi (talk | contribs)
No edit summary
KhyatiJoshi (talk | contribs)
No edit summary

Line 5: Line 5:
'''નાટક''' જુઓ, રૂપક
'''નાટક''' જુઓ, રૂપક

'''નાટક''' : નટસમૂહ દ્વારા રંગમંચ પર પ્રસ્તુતિયોગ્ય સંવાદોમાં લખાયેલી રચના. નાટકનો પ્રાણ પ્રતીતિછલના (make believe) છે; જેના દ્વારા નટ કે નટી નાટકના પાત્રને રજૂ કરે છે. પાત્ર, સ્થળ કે સમયની પ્રતિછલના માટે નાટ્યપ્રણાલિઓનો પણ આશ્રય લેવાય છે અને એમ ઐતિહાસિક પાત્રો કે કાલ્પનિક પાત્રોનાં કાર્ય અને વાણીના અનુકરણ દ્વારા પ્રેક્ષકોનું મનોરંજન કરવામાં આવે છે. વળી, પ્રાચીન ગ્રીસ, મધ્યકાલીન યુરોપ, ભારત, ચીન કે જાપાન સર્વત્ર નાટકનો ઉદ્ગમ મોટેભાગે ધાર્મિક વિધિવિધાનોમાંથી થયેલો જોવાય છે.