કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૯. બીડમાં સાંજવેળા: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(2 intermediate revisions by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૯. બીડમાં સાંજવેળા | | {{Heading|૯. બીડમાં સાંજવેળા |}} | ||
<poem> | <poem> | ||
વિશાળ સહરા સમું નભ પડ્યું વડું વિસ્તરી, | વિશાળ સહરા સમું નભ પડ્યું વડું વિસ્તરી, | ||
Line 21: | Line 21: | ||
{{Right|(સમગ્ર કવિતા, પૃ. ૮૭)}} | {{Right|(સમગ્ર કવિતા, પૃ. ૮૭)}} | ||
</Poem> | </Poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૮. પીંછું | |||
|next = ૧૦. બળતાં પાણી | |||
}} |
Latest revision as of 07:12, 17 December 2021
૯. બીડમાં સાંજવેળા
વિશાળ સહરા સમું નભ પડ્યું વડું વિસ્તરી,
કહીંય રણદ્વીપશી નજર ના'વતી વાદળી.
ડૂબ્યો સૂરજ શાંત, ગોરજ શમી, અને રંગ સૌ
ઘડી અધઘડી સ્ફુરી અવનિ-ઓઢણે, આથમ્યા.
સર્યંુ ક્ષિતિજઘેન, લોચનની રક્તિમા નીતરી.
બીડેલ જડબાં ખૂલે જરી ન પૂર્વપશ્ચિમ તણાં.
જરી થથરી કંપતાં, પણ ન આંખકીકી હસે.
હવે નભનું શું થશે? પ્રબળકંધ ડુંગર, ગિરિ,
વનસ્પતિ વિશાળ ગુંબજ ઉપાડનારાં અહીં
નથી! રવિવિયોગમાં ત્રુટી જશે? તૃણો માત્ર હ્યાં!
ડરું ગભરુ માનવી – અયુતવર્ષ કેડેય જે
ન આદિનરભિન્ન – વામન કરો કરું ના ઊંચા,
તહીં, થરથરી, ટટાર થઈ, ડોક ઊંચી કરી
તૃણો ટચલી આંગળી ઉપર તોળતાં આભને!
બામણા, ૩૦-૧-૧૯૩૩
(સમગ્ર કવિતા, પૃ. ૮૭)