કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૩૯. વળતાં પાણી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩૯. વળતાં પાણી | }} <poem> વળતાં પાણી ને વળતી જાતરા ::: એમાં ઓછું-અદ...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 8: Line 8:
ઢળતી રાત્યું ને ગળતી ગોઠડી
ઢળતી રાત્યું ને ગળતી ગોઠડી
::: એમાં આવે ઝોકું ને તૂટે તાર
::: એમાં આવે ઝોકું ને તૂટે તાર
– વળતાં પાણીo
::::: – વળતાં પાણીo


જીવ્યા-મર્યાના એવા આખરી
જીવ્યા-મર્યાના એવા આખરી
Line 14: Line 14:
લેણા-દેણીના બીડી ચોપડા
લેણા-દેણીના બીડી ચોપડા
::: ઠરવું મનની મોઝાર.
::: ઠરવું મનની મોઝાર.
– વળતાં પાણીo
::::: – વળતાં પાણીo


માણ્યું ઝાઝું કે ઝાઝું જીરવ્યું
માણ્યું ઝાઝું કે ઝાઝું જીરવ્યું
Line 20: Line 20:
અણઘડ અડસટ્ટા ખાંતે ખેરવી
અણઘડ અડસટ્ટા ખાંતે ખેરવી
::: જોવા પંડનાયે વાંક.
::: જોવા પંડનાયે વાંક.
– વળતાં પાણીo
::::: – વળતાં પાણીo


ખાટ્યા કેવા ને ખોયું કેટલું
ખાટ્યા કેવા ને ખોયું કેટલું
Line 26: Line 26:
હરિએ હૈયારી ઝીણી જોગવી
હરિએ હૈયારી ઝીણી જોગવી
::: ભીતર કાઢવી રે ભાળ.
::: ભીતર કાઢવી રે ભાળ.
– વળતાં પાણીo
::::: – વળતાં પાણીo




{{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૧૯૩)}}
{{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૧૯૩)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૩૮. ભીતર ભગવો
|next = ૪૦. પર્યાવરણ
}}

Latest revision as of 09:31, 15 December 2021


૩૯. વળતાં પાણી

વળતાં પાણી ને વળતી જાતરા
એમાં ઓછું-અદકું શું લગાર?
ઢળતી રાત્યું ને ગળતી ગોઠડી
એમાં આવે ઝોકું ને તૂટે તાર
– વળતાં પાણીo

જીવ્યા-મર્યાના એવા આખરી
દેવા-લેવા રે જુહાર;
લેણા-દેણીના બીડી ચોપડા
ઠરવું મનની મોઝાર.
– વળતાં પાણીo

માણ્યું ઝાઝું કે ઝાઝું જીરવ્યું
એનો કાઢવો ઉટાંક;
અણઘડ અડસટ્ટા ખાંતે ખેરવી
જોવા પંડનાયે વાંક.
– વળતાં પાણીo

ખાટ્યા કેવા ને ખોયું કેટલું
કાંઠે કાઢવો ઓવાળ,
હરિએ હૈયારી ઝીણી જોગવી
ભીતર કાઢવી રે ભાળ.
– વળતાં પાણીo


(જળમાં લખવાં નામ, પૃ. ૧૯૩)