કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૨૮. ગામને કૂવે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૮. ગામને કૂવે | કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી}} <poem> ગામને...")
 
No edit summary
 
(3 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૨૮. ગામને કૂવે | કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી}}
{{Heading|૨૮. ગામને કૂવે |}}




Line 10: Line 10:
ગામને સરવરિયે ઝીલણ નહિ કરું,
ગામને સરવરિયે ઝીલણ નહિ કરું,
{{Space}} સરવરિયે ચિત્તડાનો ચોર, મોરી સૈયરું,
{{Space}} સરવરિયે ચિત્તડાનો ચોર, મોરી સૈયરું,
{{Space}}{{Space}} ગામને...
{{Space}}{{Space}}{{Space}} ગામને...


ગામની વાડીમાં કદી નહિ ફરું.
ગામની વાડીમાં કદી નહિ ફરું.
{{Space}} વાડીમાં પિયુનો કલશોર, મોરી સૈયરું,
{{Space}} વાડીમાં પિયુનો કલશોર, મોરી સૈયરું,
{{Space}}{{Space}} ગામને...
{{Space}}{{Space}}{{Space}} ગામને...


ગામને ચૌટે ઘડીભર નહિ ઠરું,
ગામને ચૌટે ઘડીભર નહિ ઠરું,
{{Space}} ચૌટામાં ચમકે ચકોર, મોરી સૈયરું,
{{Space}} ચૌટામાં ચમકે ચકોર, મોરી સૈયરું,
{{Space}}{{Space}} ગામને...
{{Space}}{{Space}}{{Space}} ગામને...


ગામમાં રહીને જઈ ક્યાં ઠરું?
ગામમાં રહીને જઈ ક્યાં ઠરું?
{{Space}} ઠાલો એકે ન મૂકે ઠોર, મોરી સૈયરું,
{{Space}} ઠાલો એકે ન મૂકે ઠોર, મોરી સૈયરું,
{{Space}}{{Space}} ગામને...
{{Space}}{{Space}}{{Space}} ગામને...


ગામમાં માતી હું ન’તી ઘૂમતાં,
ગામમાં માતી હું ન’તી ઘૂમતાં,
Line 31: Line 31:
{{Right|(સમગ્ર કવિતા, પૃ. ૪૩૫)}}
{{Right|(સમગ્ર કવિતા, પૃ. ૪૩૫)}}
</Poem>
</Poem>
</Poem>
<br>
 
 
{{HeaderNav2
|previous = ૨૭. ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય…
|next = ૨૯. પંચમી આવી વસંતની
}}

Latest revision as of 15:49, 16 December 2021

૨૮. ગામને કૂવે


ગામને કૂવે પાણીડાં નહિ ભરું,
          કૂવે કળાયલ મોર, મોરી સૈયરું,
                   ગામને કૂવે પાણીડાં નહિ ભરું.

ગામને સરવરિયે ઝીલણ નહિ કરું,
          સરવરિયે ચિત્તડાનો ચોર, મોરી સૈયરું,
                            ગામને...

ગામની વાડીમાં કદી નહિ ફરું.
          વાડીમાં પિયુનો કલશોર, મોરી સૈયરું,
                            ગામને...

ગામને ચૌટે ઘડીભર નહિ ઠરું,
          ચૌટામાં ચમકે ચકોર, મોરી સૈયરું,
                            ગામને...

ગામમાં રહીને જઈ ક્યાં ઠરું?
          ઠાલો એકે ન મૂકે ઠોર, મોરી સૈયરું,
                            ગામને...

ગામમાં માતી હું ન’તી ઘૂમતાં,
          તોડ્યો એણે મનડાનો તોર, મોરી સૈયરું,
                   ગામને કૂવે પાણીડાં નહિ ભરું.

અમદાવાદ, ૨૨-૫-૧૯૪૫
(સમગ્ર કવિતા, પૃ. ૪૩૫)