કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૩૦. ચાલને,: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૦. ચાલને, | કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી}} <poem> ચાલને, ચૈત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(3 intermediate revisions by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૩૦. ચાલને, | | {{Heading|૩૦. ચાલને, |}} | ||
<poem> | <poem> | ||
Line 13: | Line 13: | ||
વિરહસંતપ્ત ઉર પર સરે મિલનનો | વિરહસંતપ્ત ઉર પર સરે મિલનનો | ||
સ્પર્શ સુકુમાર, | સ્પર્શ સુકુમાર, એવો ઝરે નભ થકી ચંદ્રનો | ||
કૌમુદીરસ અહો! | કૌમુદીરસ અહો! | ||
અવનિના ગ્રીષ્મહૈયા પરે પ્રસરી કેવો રહ્યો! | અવનિના ગ્રીષ્મહૈયા પરે પ્રસરી કેવો રહ્યો! | ||
Line 27: | Line 27: | ||
{{Right|(સમગ્ર કવિતા, પૃ. ૪૭૯)}} | {{Right|(સમગ્ર કવિતા, પૃ. ૪૭૯)}} | ||
</Poem> | </Poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૨૯. પંચમી આવી વસંતની | |||
|next = ૩૧. થોડોએક તડકો | |||
}} |
Latest revision as of 15:50, 16 December 2021
૩૦. ચાલને,
ચાલને, ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ.
લહરી ઢળતી જતી,
વનવનોની કુસુમસૌરભે મત્ત છલકી જતી,
દઈ નિયંત્રણ અમસ્તી જ મલકી જતી,
સ્વૈર પથ એહનો ઝાલીએ,
ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ,
ચાલને!
વિરહસંતપ્ત ઉર પર સરે મિલનનો
સ્પર્શ સુકુમાર, એવો ઝરે નભ થકી ચંદ્રનો
કૌમુદીરસ અહો!
અવનિના ગ્રીષ્મહૈયા પરે પ્રસરી કેવો રહ્યો!
ચંદ્રશાળા ભરી ઊછળે,
આંગણામાં ઢળે,
પેલી કેડી પરે લલિત વનદેવીસૈંથા સમો ઝગમગે,
દૂર સરવરપરે મંદ જળના તરંગો પરે તગતગે.
અધિક ઉજ્જ્વળ કરંતો જ તુજ ભાલને, ગાલને.
સોમ એ હૃદયભર પી ઘડી મ્હાલીએ,
ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ,
ચાલને!
(સમગ્ર કવિતા, પૃ. ૪૭૯)