26,604
edits
(Created page with "{{Poem2Open}} {{space}} બેલ્જીઅમદેશનારાજાએકવારઅમેરિકાનીમુલાકાતેગયેલા. એડિટ્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
બેલ્જીઅમ દેશના રાજા એક વાર અમેરિકાની મુલાકાતે ગયેલા. એ ડિટ્રોઈટ શહેરમાં હતા ત્યારે ત્યાંના એક છાપાના ખબરપત્રીએ રાજાની વિદાયનો ચોક્કસ સમય જાણવા માટે એમના ઉતારાવાળી હોટલ પર ફોન કર્યો ને રાજાના અખબારી અધિકારી સાથે વાત કરવાની ઇચ્છા દર્શાવી. | |||
“એ હમણાં જ અહીંથી બહાર ગયા છે,” ટેલિફોનને સામે છેડેથી એક વિનયભર્યો અવાજ ખબરપત્રીને સંભળાયો. “પણ કદાચ હું એમને શોધી શકું તો જોઉં.” | |||
થોડી મિનિટ પછી એ જ અવાજ ફરી સંભળાયો : “હજી એ ક્યાંય દેખાતા નથી; પણ આપ જો ટેલિફોન ચાલુ રાખી શકો, તો હું ફરી વાર તપાસ કરી જોઉં.” | |||
હાથમાં ફોન પકડીને ખબરપત્રી ઊભો રહ્યો, ને થોડી વારમાં એ જ વિનયવંતો સૂર સંભળાયો : “માફ કરજો, પણ એમનો ક્યાંય પત્તો લાગતો નથી... પરંતુ હું આપને કાંઈ ઉપયોગી થઈ શકું ખરો?” | |||
“બેલ્જીઅમના રાજા બોદુઈન ડિટ્રોઈટમાંથી ક્યારે રવાના થવાના છે, તે હું જાણી શકું?” ખબરપત્રીએ પૂછ્યું. | |||
“હું પોતે જ બોદુઈન,” સામેથી અવાજ આવ્યો. “અમે આજે બપોરે ૨-૪૫એ ઊપડવાના છીએ.” | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits