રા’ ગંગાજળિયો/૧૫. ઝેરનો કટોરો: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|૧૫. ઝેરનો કટોરો|}} {{Poem2Open}} ગુજરાતના પાટનગર પાટણમાં તે સમયે કં..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
Line 57: Line 57:
ગુજરાતની લૂંટફાટમાં સૌથી નામીચો હાથીલાનો દુદોજી ગોહિલ નીવડ્યો હતો. સુલતાને રા’ને જૂનાગઢ રુક્કો લખ્યો : “તમે મંડળેશ્વર છો સોરઠના. દુદાજીને નસીહત કરો. નહીંતર અમારે અમારી ફોજને સોરઠ ઉપર આણ વર્તાવવા તસ્દી આપવી પડશે.”

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૧૪. નાગાજણ ગઢવી
|next = ૧૬. હાથીલાનો નાશ
}}