વેરાનમાં/વતનનો વિરાટ: Difference between revisions

KhyatiJoshi (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|વતનનો વિરાટ|}} {{Poem2Open}} નૂતન રશિઆના સાહિત્ય-કોષમાં એક શબ્દ છે:..."
 
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 16: Line 16:
પછી જ્યારે બૉલ્શેવીક ક્રાંતિ પધારી, ત્યારે એવા તો ફક્ત છ જ સાહિત્યકારોએ એ ક્રાંતિને તત્કાલ તેમજ મુક્ત શ્રદ્ધા સાથે સ્વીકારી, કે જેમને ક્રાંતિનો પક્ષ લેવા જતાં પોતાનું ઉચ્ચ સ્થાન ગુમાવવાનું હતું. એ છમાંનો એક હતો યેસેનીન.  
પછી જ્યારે બૉલ્શેવીક ક્રાંતિ પધારી, ત્યારે એવા તો ફક્ત છ જ સાહિત્યકારોએ એ ક્રાંતિને તત્કાલ તેમજ મુક્ત શ્રદ્ધા સાથે સ્વીકારી, કે જેમને ક્રાંતિનો પક્ષ લેવા જતાં પોતાનું ઉચ્ચ સ્થાન ગુમાવવાનું હતું. એ છમાંનો એક હતો યેસેનીન.  


યેસેનીને ક્રાંતિને આ કાવ્ય વડે વધાવી.
'''યેસેનીને ક્રાંતિને આ કાવ્ય વડે વધાવી.'''
{{Poem2Close}}
{{Poem2Close}}


Line 50: Line 50:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
“કેવી કમભાગી પળે
'''“કેવી કમભાગી પળે'''
મેં મારાં ગીતોમાં શોર મચાવ્યો કે ઓ લોકો!  
'''મેં મારાં ગીતોમાં શોર મચાવ્યો કે ઓ લોકો!'''
હું તમારો બાંધવ બનીશ!  
'''હું તમારો બાંધવ બનીશ!'''
અહીં તો મારાં ગીતોની ને મારી ખુદનીયે  
'''અહીં તો મારાં ગીતોની ને મારી ખુદનીયે'''
કોઈને જરૂર નથી રહી.  
'''કોઈને જરૂર નથી રહી.'''
સલામ ઓ નવીનો! હૃષ્ટપુષ્ટ શરીરે  
'''સલામ ઓ નવીનો! હૃષ્ટપુષ્ટ શરીરે'''
ખુબાખુબ મહાલજો!  
'''ખુબાખુબ મહાલજો!'''
તમારું નવું જીવન, નવા સ્વરો,  
'''તમારું નવું જીવન, નવા સ્વરો,'''
તમને મુબારક હજો!  
'''તમને મુબારક હજો!'''
હું તો મારા હિણાએલા આત્મ-દર્પને લઈ,  
'''હું તો મારા હિણાએલા આત્મ-દર્પને લઈ,'''
આ ચાલ્યો એકાકી કોઈ અકલ ભોમની શોધમાં."
'''આ ચાલ્યો એકાકી કોઈ અકલ ભોમની શોધમાં."'''
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 67: Line 67:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
“સલામ બંધુ!  
'''“સલામ બંધુ!'''
હાથ મિલાવ્યા કે બોલો બોલ્યા વગરના સલામ!  
'''હાથ મિલાવ્યા કે બોલો બોલ્યા વગરના સલામ!'''
શોક ન કરતો.
'''શોક ન કરતો.'''
લલાટને ન તપાવતો.  
'''લલાટને ન તપાવતો.'''
મરવામાં કંઈ જ નવું નથી.  
'''મરવામાં કંઈ જ નવું નથી.'''
જીવવામાંય શું નવું છે?"
'''જીવવામાંય શું નવું છે?"'''
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
તે સાંજે તેણે આત્મહત્યા કરી.
તે સાંજે તેણે આત્મહત્યા કરી.
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = વીણાને નહિ વેચું
|next = સાહિત્યકારની સ્ત્રી
}}