સમરાંગણ/૩૪ માનું પેટ: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) Created page with "{{SetTitle}} {{Heading|૩૪ માનું પેટ| }} {{Poem2Open}} કચ્છના ધીણોધર ડુંગરની વંકામાં વંકી એ..." |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 75: | Line 75: | ||
એ ગાનારી એક વારની સરાણિયણ હતી. એક વારની રાજપુત્રી હતી. તે રાત્રિએ ગાંડી હતી. એના સાથમાં એક વૃદ્ધા હતી, ને એક યુવતી હતી. ભૂચર મોરીને ટીંબે ફરી વાર એક ઝૂંપડી ખડી થઈ હતી તેમાં એ ત્રણેય રહેતી હતી. રોતી હતી ને ગાતી હતી. | એ ગાનારી એક વારની સરાણિયણ હતી. એક વારની રાજપુત્રી હતી. તે રાત્રિએ ગાંડી હતી. એના સાથમાં એક વૃદ્ધા હતી, ને એક યુવતી હતી. ભૂચર મોરીને ટીંબે ફરી વાર એક ઝૂંપડી ખડી થઈ હતી તેમાં એ ત્રણેય રહેતી હતી. રોતી હતી ને ગાતી હતી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૩૩ ચલો, કિસ્મત! | |||
}} | |||