પરકમ્મા/મુખપૃષ્ઠ-2: Difference between revisions
Jump to navigation
Jump to search
પરકમ્મા
ઝવેરચંદ મેઘાણી સાચો સુયશ
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
<center>પરકમ્મા</center> | <center>પરકમ્મા</center> | ||
<center>ઝવેરચંદ મેઘાણી</center> | <center>ઝવેરચંદ મેઘાણી</center><br><br> | ||
<center>'''સાચો સુયશ'''</center> | <center>'''સાચો સુયશ'''</center> | ||
{{Center| | {{Center|<poem> | ||
અભ્યાસ પ્રેમી ગુજરાતને ખોળે મારા જીવન- | અભ્યાસ પ્રેમી ગુજરાતને ખોળે મારા જીવન- | ||
ના આદ્ય ધ્યેય સમા લોકસાહિત્યના સંશો- | ના આદ્ય ધ્યેય સમા લોકસાહિત્યના સંશો- | ||
Line 28: | Line 28: | ||
સાંપડશે – આપણને ને આપણી વિદ્યાપીઠને | સાંપડશે – આપણને ને આપણી વિદ્યાપીઠને | ||
{{Right|૧૯૩૯ ‘લોકસાહિત્ય’ના નિવેદનમાં}} | {{Right|૧૯૩૯ ‘લોકસાહિત્ય’ના નિવેદનમાં}} | ||
</poem> | </poem> | ||
}} | }} | ||
Latest revision as of 12:35, 12 January 2022
મુખપૃષ્ઠ-2
અભ્યાસ પ્રેમી ગુજરાતને ખોળે મારા જીવન-
ના આદ્ય ધ્યેય સમા લોકસાહિત્યના સંશો-
ધનનો આ નિષ્કર્ષ મૂકું છું. તે પ્રસંગે મારા
મનની ઊંડી વ્યથાભરી એક જ વાત કહી
નાખું છું : યથાશક્તિ મેં મારા એક જ પ્રાંતની
લોકવાણીનું આટલું સંશોધન ને દોહન કર્યું.
મનોરથ તો ગુજરાતભરના જૂના વાણી
પોપડા ઉકેલવાનો હતો : પણ એ તો મનની
મનમાં જ રહી. હવે હું યુનિવર્સિટીના મહા-
લયમાં વિચારનારા હજારો ગુજરાતી જુવાનોને
આ સાદ પાડું છું કે થોડાક તો નીકળો, કોઈક
તો કમ્મર કસો! પણ રાનીપરજ ને કાળી-
પરજ, આપણા ભીલો ને ધારાળાઓ, આપણી
સવિશાળ રત્નાકરપટ્ટીના કાંઠાળવાસી નાવિકો
અને નાખુદાઓ, તેમની પાસે હજુય સચવાઈ
રહેલી લોકવાણીને વીણી લાવી યુનિવર્સિટી-
ને દ્વારે હાજર કરો. સાચો સુયશ ત્યાં જ
સાંપડશે – આપણને ને આપણી વિદ્યાપીઠને
૧૯૩૯ ‘લોકસાહિત્ય’ના નિવેદનમાં