કંકાવટી/ગૌર્ય (ગૌરી) વ્રતનું ગીત: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ગૌર્ય (ગૌરી) વ્રતનું ગીત|}} <poem> ચાંદા! ચાંદલી શી રાત ચાંદો ક્ય...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 20: | Line 20: | ||
<br> | <br> | ||
{{ | {{HeaderNav | ||
|previous = | |previous = [[કંકાવટી/ઝાડપાંદની પૂજા|ઝાડપાંદની પૂજા]] | ||
|next = વિસામડા! વિસામડા! | |next = [[કંકાવટી/વિસામડા! વિસામડા!|વિસામડા! વિસામડા!]] | ||
}} | }} |
Latest revision as of 11:47, 24 January 2022
ગૌર્ય (ગૌરી) વ્રતનું ગીત
ચાંદા! ચાંદલી શી રાત
ચાંદો ક્યારે ઊગશે રે?
...ભાઈ[૧] ગ્યા છે દરબાર
ઘોડે ચડીને ઘેરે આવશે રે.
લાવશે લાવશે મોગરાનાં ફૂલ
ડોલરિયાનાં ફૂલ
ચંપેલીનાં ફૂલ
આંબાના મોર
કેળ્યોના કોળ
...વહુ[૨] (બેન) ગોર્ય પૂજશેરે.
- અહીં તમારા પોતાનાં ભાઈ-ભાભીનાં નામ મુકાય.
- અહીં બહેન વ્રત કરતી હોય તો બહેનનું નામ લેવાય.