સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુન્દરમ્/એકસવારે: Difference between revisions

ArtiMudra (talk | contribs)
Created page with "<poem> એકસવારે એકસવારેઆવી મુજનેકોણગયુંઝબકાવી? વસંતનીફૂલમાળાપહેરી, ક..."
 
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
એકસવારે
 
એકસવારેઆવી
 
મુજનેકોણગયુંઝબકાવી?
એક સવારે
વસંતનીફૂલમાળાપહેરી,
એક સવારે આવી
કોકિલનીલઈબંસી,
મુજને કોણ ગયું ઝબકાવી?
પરાગનીપાવડીએઆવી,
વસંતની ફૂલમાળા પહેરી,
કોણગયુંઉરપેસી?
કોકિલની લઈ બંસી,
કિરણતણીકોમળઅંગુલિએ
પરાગની પાવડીએ આવી,
રમ્યરચીરંગોળી,
કોણ ગયું ઉર પેસી?
સોનલએનાસ્નેહસુહાગે
કિરણ તણી કોમળ અંગુલિએ
કોણરહ્યુંઝબકોળી?
રમ્ય રચી રંગોળી,
સોનલ એના સ્નેહસુહાગે
કોણ રહ્યું ઝબકોળી?
{{Right|[‘વસુધા’ પુસ્તક: ૧૯૩૯]}}
{{Right|[‘વસુધા’ પુસ્તક: ૧૯૩૯]}}
</poem>
</poem>