સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુન્દરમ્/એકઅચંબો: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> એકઅચંબો મેંએકઅચંબોદીઠો, દીઠોમેંઘરઘરકૃષ્ણકનૈયો, હૃદયહૃદયમેંર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
એક અચંબો | |||
મેં એક અચંબો દીઠો, | |||
દીઠો મેં ઘર ઘર કૃષ્ણ કનૈયો, | |||
હૃદય હૃદય મેં રાધા દીઠી, | |||
હું બન્યો મુગ્ધ નરસૈંયો.... | |||
મેં નયન નયનમાં ઉદ્ધવ દીઠા, | |||
શયન શયન હરિ પોઢ્યા, | |||
મેં અખિલ વ્યોમ પયસાગર દીઠો, | |||
મેં અંગ અંગ હરિ ઓઢ્યા. | |||
</poem> | </poem> |
Latest revision as of 12:37, 29 September 2022
એક અચંબો
મેં એક અચંબો દીઠો,
દીઠો મેં ઘર ઘર કૃષ્ણ કનૈયો,
હૃદય હૃદય મેં રાધા દીઠી,
હું બન્યો મુગ્ધ નરસૈંયો....
મેં નયન નયનમાં ઉદ્ધવ દીઠા,
શયન શયન હરિ પોઢ્યા,
મેં અખિલ વ્યોમ પયસાગર દીઠો,
મેં અંગ અંગ હરિ ઓઢ્યા.