કંકાવટી/શબ્દકોશ: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શબ્દકોશ|}} {{Poem2Open}} અગતો = છૂટી, અણોજો અધ્યારુ = અધ્વર્યુ, પુરોહ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 69: | Line 69: | ||
<br> | <br> | ||
{{ | {{HeaderNav | ||
|previous = | |previous = [[કંકાવટી/સાતમનો સડદો|સાતમનો સડદો]] | ||
}} | }} |
Latest revision as of 12:03, 24 January 2022
અગતો = છૂટી, અણોજો અધ્યારુ = અધ્વર્યુ, પુરોહિત અનરાધાર = ખૂબ આકડો = એ નામનો છોડ આગરીઘૂઘરી = ઘૂઘરી આંજરાંપાંજરાં = પાંજરાં એવાતણ = સૌભાગ્ય ઓઢ = હોડ ઓધાન = ગર્ભ કટમકટા = કટ્ટર કટૂડિયું = કુલડી કમખો = સ્ત્રીનું કાપડું કરડો = વીંટી કાંસી = કાંસાની બનેલી ઝાલર કૂર = ચોખાના ભરડેલ લોટનું બાફણું ખલ = રેશમી કાપડનો ટૂકડો ખાંડી = ખોડી, લૂલી ખોડસું = લાકડું ગરજાં = ગીધ ગામતરે = પ્રવાસે ગારગોરમટી = લીંપણની માટી ગોળીટા = ગોળા ઘણકો = લક્કડખોદ પક્ષી જણી = દીકરી જાઈ = દીકરી ઝાલ = નાકનું ઘરેણું ડોયો = ચાતવો ઢસરડા = વેઠ ઢાંઢો = બળદ થાનેલા = સ્તન દાડી = રોજની મજૂરી ધનોતપનોત = ખેદાનમેદાન નકરાં = એકલાં નેટુ = પારખું પરવટ = સાડલાનો છેડો કેડે ભરાવી ખોળો કરવો તે પરિયાણ = (પ્રયાણ) તૈયારી પાંભરી = ઉપરણી પેડું = હાંલ્લું પૈઠીશું = પળશું પૈઠણ = જમાઈને પહેરામણી બૂંગિયાં = પ્રચંડ અવાજવાળો ઢોલ ભળકડું = પરોઢિયું ભરોટા ઉલાળવા = ઘાસનાં ભરેલાં ગાડાં ગાયોને મોંએ ઠાલવી નાંખવાં મનખા-દેઈ = મનુષ્યદેહ મનખો = મનુષ્યોનાં ટોળાં માલીપા = અંદર મોકળાં = છૂટાં મોઢવું = છાણાને ગોઠવીને છાણ વતી લીંપીને કરેલો ઢગલો મોરિયો = ઘડો રાવળ = મોટો માણસ રાણ = રાયણ રેડિયા જેવી = જાડી રોદળો = ઢીલા શરીરવાળી વડારણ = રાણીની દાસી વાવડ = સમાચાર વીંછીડા = પગમાં પહેરવાના વીંછિયા વોકળિયું = મોરપગલાંની ભાત શેડ્યું = ધારાઓ સુખડી = મીઠાઈ સાંઠીકડું = સળીકડું, સાંઠી જેવી સોરામણ = સગવડ હડફાં ખૂંદીને = જોશ કરીને હાંફળીફાંફળી = વ્યાકુળ